Gujarat Rain : રાજયમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદની હવામાન વિભાગની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કચ્છમાં છૂટા છવાયા વરસાદની આગાહી મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે. ગુજરાતમાં આજે અને 9 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.બનાસકાંઠા, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.વરસાદી માહોલ બનશે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે. ગુજરાતમાં આજે અને 9 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.એક વરસાદી સિસ્ટમ ઉત્તરપ્રદેશથી ગુજરાત તરફ છે.તો એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં સક્રીય છે.જેને કારણે ભારે વરસાદની આગાહી હવામાન કરી રહ્યું છે.હવામાન વિભાગનું માનીએ તો આજે અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે. રાજયમાં કેટલુ રહેશે તાપમાન હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજકોટમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ભાવનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમદાવાદમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ વિસ્તારમાં પડશે સામાન્યથી ભારે વરસાદ હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે સોમવારે વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

Gujarat Rain : રાજયમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદની હવામાન વિભાગની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી
  • કચ્છમાં છૂટા છવાયા વરસાદની આગાહી
  • મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે. ગુજરાતમાં આજે અને 9 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.બનાસકાંઠા, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.

વરસાદી માહોલ બનશે ગુજરાતમાં

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે. ગુજરાતમાં આજે અને 9 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.એક વરસાદી સિસ્ટમ ઉત્તરપ્રદેશથી ગુજરાત તરફ છે.તો એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં સક્રીય છે.જેને કારણે ભારે વરસાદની આગાહી હવામાન કરી રહ્યું છે.હવામાન વિભાગનું માનીએ તો આજે અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે.

રાજયમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજકોટમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ભાવનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમદાવાદમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

આ વિસ્તારમાં પડશે સામાન્યથી ભારે વરસાદ

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે સોમવારે વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.