Gujarat Latest News Live : કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન
ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા, સૌરાષ્ટ્ર, કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે, સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે રહેશે માવઠાની અસર, ઉત્તર પશ્ચિમી પવનોને લીધે બેવડી ઋતુની અસર વર્તાશે, લઘુતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો, નલિયામાં સૌથી ઓછું 8.6 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 16.2, ગાંધીનગરમાં 15.1 ડિગ્રી, કેશોદમાં 14.2 ડિગ્રી, ડીસામાં 14.3 ડિગ્રી, રાજકોટમાં 15.2 ડિગ્રી, પાલનપુરમાં 15.3 ડિગ્રી, વડોદરામાં 16.4 ડિગ્રી, મહેસાણામાં 16.4 ડિગ્રી, જુગારધામમાં સસ્પેન્ડેડ PIની ફરિયાદ રદ્દ કરવા HCનો ઈનકાર, સસ્પેન્ડેડ અને ફરાર PI વાય.કે.ગોહિલની અરજી કોર્ટે ફગાવી, જુગારધામ પર દરોડા બાદ PIએ કરી હતી લાંચની માંગણી, MLA કરશન સોલંકી કેટલાક સમયથી હતા બીમાર, સવારે 10:30 વાગ્યા સુધી અંતિમ દર્શન કરી શકાશે, 11 વાગ્યે નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે, ધારાસભ્ય કરશન સોલંકી ST બસનો ઊપયોગ કરતા હતા, BJPમાંથી 2017 અને 2022માં જીત્યા હતા ચૂંટણી, અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -