Gujarat: રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે 96.60% વાવેતર થયુ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે 96.60% વાવેતર થયુ છે. જેમાં 82,67,967 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે. તેમજ 2023 કરતા પ્રમાણમાં ઓછું વાવેતર છે. 2023માં કુલ 84,86,020 હેક્ટરમાં વાવેતર સામે ચાલુ વર્ષે 19,10,492 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયુ છે. તેમજ 2023માં 16,35,266 હેક્ટરમાં મગફળીનું વાવેતર તથા ચાલુ વર્ષે 8,85,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયુ છે. 2023માં 8,71,280 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું 2023માં 8,71,280 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. તથા ચાલુ વર્ષે 1.67 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર તથા ગયા વર્ષે 1.97 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયુ હતુ, ચાલુ વર્ષે 19,015 હેક્ટરમાં જુવારનું વાવેતર તથા મકાઇનું વાવેતર 2.82 લાખથી વધી 2.85 લાખ હેક્ટર થયુ છે. મગનું વાવેતર 64,000થી ઘટી 54,000 હેક્ટર થયુ છે. એરંડાનું વાવેતર 6.86 લાખથી ઘટી 5.47 લાખ હેક્ટર તથા કપાસનું વાવેતર 26.79 લાખથી ઘટી 23.62 લાખ હેક્ટર અને શાકભાજીનું વાવેતર 2.53 લાખ હેક્ટર વાવેતર થયુ છે.2.53 લાખ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર ચાલુ વર્ષ થયુ રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે 96.60% વાવેતર થયું હોવાના સરકારી આંકડા સામે આવ્યા છે. ચાલુ વર્ષે મગફળીનું વાવેતર 19,10,492 હેક્ટરમાં વાવેતર થયું છે જે 2023માં 16,35,266 હેક્ટરમાં થયું હતું. ચાલુ વર્ષે ડાંગરનું વાવેતર 8,85 હજારથી વધુ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે 8,71,280 જેટલા હેક્ટરમાં થયું હતું. બાજરાનું વાવેતર ગત વર્ષ કરતાં ઓછું થયું છે 1.97 લાખ હેકટર માં વાવેતર થયું હતું તે ઘટીને ચાલુ કરશે 1.67 લાખ હેક્ટરમાં થયું છે. જુવાર નું 19015 હેક્ટરમાં વાવેતર થયું છે તથામકાઈનું વાવેતર ચાલુ વર્ષે 2.85 લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે 2.82 લાખ હેક્ટર હતું. ચાલુ વર્ષે મગના વાવેતરમાં ઘટાડો થયો છે ગત વર્ષે 64000 હેક્ટરમાં વાવેતર હતું જે ચાલુ વર્ષે ઘટી 54000 હેક્ટરમાં થયું છે તેમજ ચાલુ વર્ષે એરંડાનું વાવેતર 5.47 લાખ હેક્ટરમાં થયું છે તે ગત વર્ષે 6.86 લાખ હેક્ટરમાં થયુ હતુ. ચાલુ વર્ષે કપાસનું વાવેતર 23.62 લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે 26.79 લાખ હેક્ટર હતું અને 2.53 લાખ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર ચાલુ વર્ષ થયું છે.

Gujarat: રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે 96.60% વાવેતર થયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે 96.60% વાવેતર થયુ છે. જેમાં 82,67,967 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે. તેમજ 2023 કરતા પ્રમાણમાં ઓછું વાવેતર છે. 2023માં કુલ 84,86,020 હેક્ટરમાં વાવેતર સામે ચાલુ વર્ષે 19,10,492 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયુ છે. તેમજ 2023માં 16,35,266 હેક્ટરમાં મગફળીનું વાવેતર તથા ચાલુ વર્ષે 8,85,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયુ છે.

2023માં 8,71,280 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું

2023માં 8,71,280 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. તથા ચાલુ વર્ષે 1.67 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર તથા ગયા વર્ષે 1.97 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયુ હતુ, ચાલુ વર્ષે 19,015 હેક્ટરમાં જુવારનું વાવેતર તથા મકાઇનું વાવેતર 2.82 લાખથી વધી 2.85 લાખ હેક્ટર થયુ છે. મગનું વાવેતર 64,000થી ઘટી 54,000 હેક્ટર થયુ છે. એરંડાનું વાવેતર 6.86 લાખથી ઘટી 5.47 લાખ હેક્ટર તથા કપાસનું વાવેતર 26.79 લાખથી ઘટી 23.62 લાખ હેક્ટર અને શાકભાજીનું વાવેતર 2.53 લાખ હેક્ટર વાવેતર થયુ છે.

2.53 લાખ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર ચાલુ વર્ષ થયુ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે 96.60% વાવેતર થયું હોવાના સરકારી આંકડા સામે આવ્યા છે. ચાલુ વર્ષે મગફળીનું વાવેતર 19,10,492 હેક્ટરમાં વાવેતર થયું છે જે 2023માં 16,35,266 હેક્ટરમાં થયું હતું. ચાલુ વર્ષે ડાંગરનું વાવેતર 8,85 હજારથી વધુ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે 8,71,280 જેટલા હેક્ટરમાં થયું હતું. બાજરાનું વાવેતર ગત વર્ષ કરતાં ઓછું થયું છે 1.97 લાખ હેકટર માં વાવેતર થયું હતું તે ઘટીને ચાલુ કરશે 1.67 લાખ હેક્ટરમાં થયું છે. જુવાર નું 19015 હેક્ટરમાં વાવેતર થયું છે તથામકાઈનું વાવેતર ચાલુ વર્ષે 2.85 લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે 2.82 લાખ હેક્ટર હતું. ચાલુ વર્ષે મગના વાવેતરમાં ઘટાડો થયો છે ગત વર્ષે 64000 હેક્ટરમાં વાવેતર હતું જે ચાલુ વર્ષે ઘટી 54000 હેક્ટરમાં થયું છે તેમજ ચાલુ વર્ષે એરંડાનું વાવેતર 5.47 લાખ હેક્ટરમાં થયું છે તે ગત વર્ષે 6.86 લાખ હેક્ટરમાં થયુ હતુ. ચાલુ વર્ષે કપાસનું વાવેતર 23.62 લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે 26.79 લાખ હેક્ટર હતું અને 2.53 લાખ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર ચાલુ વર્ષ થયું છે.