Gujarat : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, ડ્રગ્સને લઈ સરકાર પ્રો-એકટિવ

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે,તેમનું કહેવું છે કે,1995થી સતત ભાજપની સરકાર ચાલતી આવી છે,2001થી 2014માં રાજ્યના વિકાસનો રોડ મેપ બન્યો હતો.યુવાનો, વિકાસથી વંચિતોના વિકાસ માટે શું હોવું જોઈએ.અમારા માટે સોનામાં સુગંધ ભળે એવું છે.ઉપર નરેન્દ્રભાઈ અને અહીંયા ભૂપેન્દ્રભાઈ કામ કરી રહ્યાં છે. વિકાસને પાંખો લાગે છે : ઋષિકેશ પટેલ ઋષિકેશ પટેલનું કહેવું છે કે,ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધ્યા છે,100 બેસ્ટ કંપનીઓ આજે ગુજરાતમાં છે,નાના લોકો અને ખેડૂતોના જીવન આગળ વધે છે તેમજ બહેનો, ગરીબો, મધ્યમ વર્ગો અને તમામનો વિકાસ થાય એવી અમારી સરકાર છે. રાજ્યમાં ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન રાજયમાં જે ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે તે મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે,તેમનું કહેવું છે કે,ગુજરાતના દરિયાકિનારેથી ડ્રગ્સ પહોંચવાની શરૂ થઈ હતી,ડ્રગ્સ પકડાયએ સારી બાબત છે સરકાર પ્રો-એક્ટિવ છે,ડ્રગ્સ બીજે ક્યાંય ન જાય,અહીંયા જ આપણે પકડીએ છીએ સાથે સાથે ડ્રગ્સનો વિષય એ રાજકીય વિષય નથી.ડ્રગ્સને લઈ સૌથી વધુ મુહિમ ગુજરાતે ઉપાડી છે,કોઈ અસામાજિક તત્વો માથું ન ઉપાડે ડ્રગ્સને લઈ.નરેન્દ્ર ભાઈએ આપેલું શાંત અને સલામત ગુજરાત જાળવી રાખવાની આપણી જવાબદારી છે અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યની સ્થિતિ ઋષિકેશ પટેલનું નિવેદન અંતરિયાળ વિસ્તારમાં વરસાદમાં અતિવૃષ્ટીના કારણે હાલાકી પડી છે,સાથે સાથે દર્દીને ઊંચા કરીને લઈ જવા પડે એવા વીડિયો સામે આવ્યા છે તેની નોંધ લેવામાં આવી છે.ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતે તૈયાર કર્યું છે તેમજ અંતરિયાળ વિસ્તારમાં 30થી 40 કિમીમાં PHC સેન્ટર મળી રહે તેવી વ્યવસ્થા કરી છે.કચ્છમાં આરોગ્યની સ્થિતિ કથળે નહી તેને લઈ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત અને પોલિસીનું અમલીકરણ કેટલું? ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ છે,ગુજરાત આત્મનિર્ભરતા સાથે આગળ વધે છે સાથે સાથે 11 નવી પોલિસી લાવ્યા છીએ,સેમીકંડકટર ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે.ત્રણ કંપની આવી ગઈ છે અને ચોથી કંપની આવી રહી છે,દુનિયામાં દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુમાં ગુજરાતની ચીપ હોય એવું સપનું છે.યુવાનો આવા ક્ષેત્રમાં કામ કરે એના માટે શિક્ષણ વિભાગ કાર્યરત છે.નાના સ્કીલથી લઈ અને તમામ પ્રકારની જરૂરિયાતવાળા યુવાનો તૈયાર થાય. રોજગારી અને સરકારી ભરતીઓ પર સરકારનો જવાબ રોજગારી અને સરકારી ભરતી મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે,તમામ વિભાગમાં ભરતી માટેના કેલેન્ડર મોકલી આપ્યા છે.ભરતીઓ અમે જાહેર કરી છે તેની પ્રક્રિયા ચાલે છે,એવું નથી કે ખાલી જાહેર કર્યુ એ ભરતીઓ પણ થઈ છે અને થશે.સમયમાં ક્યાંક પ્લસ માઇનસ થાય છે પણ આવી ભરતીઓને લઈ આયોજન કરવું પડે છે.નાનું મોટું ગેપ કે લેકિન ન થાય તેવું આયોજન કરીશું.

Gujarat : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, ડ્રગ્સને લઈ સરકાર પ્રો-એકટિવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે,તેમનું કહેવું છે કે,1995થી સતત ભાજપની સરકાર ચાલતી આવી છે,2001થી 2014માં રાજ્યના વિકાસનો રોડ મેપ બન્યો હતો.યુવાનો, વિકાસથી વંચિતોના વિકાસ માટે શું હોવું જોઈએ.અમારા માટે સોનામાં સુગંધ ભળે એવું છે.ઉપર નરેન્દ્રભાઈ અને અહીંયા ભૂપેન્દ્રભાઈ કામ કરી રહ્યાં છે.

વિકાસને પાંખો લાગે છે : ઋષિકેશ પટેલ

ઋષિકેશ પટેલનું કહેવું છે કે,ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધ્યા છે,100 બેસ્ટ કંપનીઓ આજે ગુજરાતમાં છે,નાના લોકો અને ખેડૂતોના જીવન આગળ વધે છે તેમજ બહેનો, ગરીબો, મધ્યમ વર્ગો અને તમામનો વિકાસ થાય એવી અમારી સરકાર છે.

રાજ્યમાં ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન

રાજયમાં જે ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે તે મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે,તેમનું કહેવું છે કે,ગુજરાતના દરિયાકિનારેથી ડ્રગ્સ પહોંચવાની શરૂ થઈ હતી,ડ્રગ્સ પકડાયએ સારી બાબત છે સરકાર પ્રો-એક્ટિવ છે,ડ્રગ્સ બીજે ક્યાંય ન જાય,અહીંયા જ આપણે પકડીએ છીએ સાથે સાથે ડ્રગ્સનો વિષય એ રાજકીય વિષય નથી.ડ્રગ્સને લઈ સૌથી વધુ મુહિમ ગુજરાતે ઉપાડી છે,કોઈ અસામાજિક તત્વો માથું ન ઉપાડે ડ્રગ્સને લઈ.નરેન્દ્ર ભાઈએ આપેલું શાંત અને સલામત ગુજરાત જાળવી રાખવાની આપણી જવાબદારી છે

અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યની સ્થિતિ ઋષિકેશ પટેલનું નિવેદન

અંતરિયાળ વિસ્તારમાં વરસાદમાં અતિવૃષ્ટીના કારણે હાલાકી પડી છે,સાથે સાથે દર્દીને ઊંચા કરીને લઈ જવા પડે એવા વીડિયો સામે આવ્યા છે તેની નોંધ લેવામાં આવી છે.ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતે તૈયાર કર્યું છે તેમજ અંતરિયાળ વિસ્તારમાં 30થી 40 કિમીમાં PHC સેન્ટર મળી રહે તેવી વ્યવસ્થા કરી છે.કચ્છમાં આરોગ્યની સ્થિતિ કથળે નહી તેને લઈ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વાઇબ્રન્ટ ગુજરાત અને પોલિસીનું અમલીકરણ કેટલું?

ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ છે,ગુજરાત આત્મનિર્ભરતા સાથે આગળ વધે છે સાથે સાથે 11 નવી પોલિસી લાવ્યા છીએ,સેમીકંડકટર ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે.ત્રણ કંપની આવી ગઈ છે અને ચોથી કંપની આવી રહી છે,દુનિયામાં દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુમાં ગુજરાતની ચીપ હોય એવું સપનું છે.યુવાનો આવા ક્ષેત્રમાં કામ કરે એના માટે શિક્ષણ વિભાગ કાર્યરત છે.નાના સ્કીલથી લઈ અને તમામ પ્રકારની જરૂરિયાતવાળા યુવાનો તૈયાર થાય.

રોજગારી અને સરકારી ભરતીઓ પર સરકારનો જવાબ

રોજગારી અને સરકારી ભરતી મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે,તમામ વિભાગમાં ભરતી માટેના કેલેન્ડર મોકલી આપ્યા છે.ભરતીઓ અમે જાહેર કરી છે તેની પ્રક્રિયા ચાલે છે,એવું નથી કે ખાલી જાહેર કર્યુ એ ભરતીઓ પણ થઈ છે અને થશે.સમયમાં ક્યાંક પ્લસ માઇનસ થાય છે પણ આવી ભરતીઓને લઈ આયોજન કરવું પડે છે.નાનું મોટું ગેપ કે લેકિન ન થાય તેવું આયોજન કરીશું.