Gujaratમાં 200 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ, 23 સ્થળો પર EDનો તપાસનો ધમધમાટ
ગુજરાતમાં 23 સ્થળો પર EDએ દરોડા પાડી રહી છે. GST કૌભાંડ કેસમાં તપાસ એજન્સી આ કાર્યવાહી કરી રહી છે. EDએ આ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. GST કૌભાંડમાં 8 લોકોની ધરપકડ કરાઇ છે.રાજ્યમાં 200 કરોડનું GST કૌભાંડને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. GST કૌભાંડમાં ગુજરાતમાં 23 સ્થળો પર EDએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્ય વ્યાપી દરોડામાં મની લોન્ડરીંગની આશંકાએ EDએ ગુજરાતમાં 23 સ્થળો પર તપાસ હાથ ધરી છે. EDના દરોડામાં રાજ્યમાંથી 200 કરોડનું GST કૌભાંડ ઝડપાયું હતું. GST કૌભાંડમાં 8 લોકો ધરપકડની કરાઇ હતી. રાજ્યમાં 200 કરોડનું GST કૌભાંડને લઇ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વેરાવળ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં EDએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. GST કૌભાંડ અને મની લોન્ડરીંગની આશંકાએ ગુજરાતમાં 23 સ્થળો પર ED દરોડા પાડી રહી છે. GST કૌભાંડ કેસમાં તપાસ એજન્સી આ કાર્યવાહી કરી રહી છે. EDએ આ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા અમદાવાદની ક્રાઈમ ડિટેક્શન બ્રાન્ચે આ જ કેસમાં એક પત્રકાર સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે એ જ ક્રમમાં ED આજે દરોડા પાડી રહી છે.GST કૌભાંડ મામલે EDના રાજ્યવ્યાપી દરોડાસૂત્રોએ જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ (PMLA) હેઠળ કેસ નોંધ્યા પછી, EDએ ગુરુવારે રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને વેરાવળમાં લગભગ 23 સ્થળોએ દરોડા પાડ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં ધરપકડ કરાયેલા પત્રકાર મહેશ લાંગાના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની FIR બાદ EDની એન્ટ્રી મની લોન્ડરિંગનો આ મામલો અમદાવાદ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની એફઆઈઆર સાથે સંબંધિત છે. શહેરની ક્રાઇમ બ્રાન્ચે નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સ અને છેતરપિંડીભર્યા વ્યવહારો દ્વારા સરકારને છેતરવા માટે રચાયેલ શેલ ફર્મ્સને સંડોવતા કથિત કૌભાંડ અંગે સેન્ટ્રલ GST તરફથી ફરિયાદ મળ્યા બાદ અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે FIR નોંધવામાં આવી હતી. સેન્ટ્રલ GSTને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેની પત્ની અને પિતાના નામે બનાવટી કંપનીઓમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો મળ્યા બાદ સાત અન્ય લોકો સાથે લાંગાની ધરપકડ કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં 23 સ્થળો પર EDએ દરોડા પાડી રહી છે. GST કૌભાંડ કેસમાં તપાસ એજન્સી આ કાર્યવાહી કરી રહી છે. EDએ આ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. GST કૌભાંડમાં 8 લોકોની ધરપકડ કરાઇ છે.
રાજ્યમાં 200 કરોડનું GST કૌભાંડને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. GST કૌભાંડમાં ગુજરાતમાં 23 સ્થળો પર EDએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્ય વ્યાપી દરોડામાં મની લોન્ડરીંગની આશંકાએ EDએ ગુજરાતમાં 23 સ્થળો પર તપાસ હાથ ધરી છે. EDના દરોડામાં રાજ્યમાંથી 200 કરોડનું GST કૌભાંડ ઝડપાયું હતું. GST કૌભાંડમાં 8 લોકો ધરપકડની કરાઇ હતી.
રાજ્યમાં 200 કરોડનું GST કૌભાંડને લઇ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વેરાવળ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં EDએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. GST કૌભાંડ અને મની લોન્ડરીંગની આશંકાએ ગુજરાતમાં 23 સ્થળો પર ED દરોડા પાડી રહી છે. GST કૌભાંડ કેસમાં તપાસ એજન્સી આ કાર્યવાહી કરી રહી છે. EDએ આ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા અમદાવાદની ક્રાઈમ ડિટેક્શન બ્રાન્ચે આ જ કેસમાં એક પત્રકાર સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે એ જ ક્રમમાં ED આજે દરોડા પાડી રહી છે.
GST કૌભાંડ મામલે EDના રાજ્યવ્યાપી દરોડા
સૂત્રોએ જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ (PMLA) હેઠળ કેસ નોંધ્યા પછી, EDએ ગુરુવારે રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને વેરાવળમાં લગભગ 23 સ્થળોએ દરોડા પાડ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં ધરપકડ કરાયેલા પત્રકાર મહેશ લાંગાના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચની FIR બાદ EDની એન્ટ્રી
મની લોન્ડરિંગનો આ મામલો અમદાવાદ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની એફઆઈઆર સાથે સંબંધિત છે. શહેરની ક્રાઇમ બ્રાન્ચે નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સ અને છેતરપિંડીભર્યા વ્યવહારો દ્વારા સરકારને છેતરવા માટે રચાયેલ શેલ ફર્મ્સને સંડોવતા કથિત કૌભાંડ અંગે સેન્ટ્રલ GST તરફથી ફરિયાદ મળ્યા બાદ અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે FIR નોંધવામાં આવી હતી. સેન્ટ્રલ GSTને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેની પત્ની અને પિતાના નામે બનાવટી કંપનીઓમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો મળ્યા બાદ સાત અન્ય લોકો સાથે લાંગાની ધરપકડ કરવામાં આવી હતી.