Bhujનું કુનરીયા ગામ બન્યું આદર્શ ગામ, પંચાયત દ્રારા કરાયા વિકાસના અનેક કામો

ભુજ તાલુકાના કુનરીયા ગામ આજે આદર્શ ગામ તરીકે જાણીતું બન્યું છે,પંચાયત દ્વારા ગામ અનેક વિકાસકામો કર્યા છે જેના કારણે ગામ આજે વિકાસની હરણફાળ ભરી છે.ગામની શાળામાં સોલાર સિસ્ટમ લગડવામાં આવી છે જ્યારે ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ બન્યું છે. આદર્શ ગામ ભુજ તાલુકાના કુનરીયા ગામ આજે આદર્શ ગામ તરીકે જાણીતું બન્યું છે પંચાયત દ્વારા ગામમાં આરોગ્ય , શિક્ષણ , ખેતી , પર્યાવરણ , પશુપાલન ,રોજગારી જેવા મુદ્દા પર કામગીરી કરી છે.ગામની સરકારી શાળામાં ખાનગી શાળા જેવું વાતાવરણ ઉભું કર્યું છે જેના કારણે બાળકો ખાનગી શાળાની જગ્યાએ સરકારી શાળામાં અભ્યાસ મેળવી રહ્યા છે.શાળાઓમા સોલાર સિસ્ટમ લગડવામાં આવી છે સાથેજ બાળકોને માટે આરઓ પ્લાન્ટ શાળામાં લગાડવામાં આવ્યા છે.કુનરીયા ગામએ પર્યાવરણ માટે સારી કામગીરી કરી છે. દોઢ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર ગામમાં દોઢ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે જેના કારણે આજે હરિયાળું અને નંદનવન બન્યું છે કુનરીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.આથી ગ્રામ પંચાયત દ્વારા ગામના ખેડૂતો ખેતીમાં રાસાયણિક ખાતર ઉપયોગની જગ્યાએ અળસિયાનું ખાતર બનાવવા માટેની કીટ ખેડૂતોને વિતરણ કરવામાં આવી છે જેના કારણે ખેડૂતો અળસિયાનું ખાતરનો ઉપયોગ કરતા થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.સાથેજ પંચાયત દ્વારા ગામમાં ખેતીના સેમિનાર યોજી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. બાલિકા પંચાયતની સ્થાપના ભારતનું પ્રથમ ગામ કુનરીયા જેમણે બાલિકા પંચાયતની સ્થાપના કરી છે.બાલિકા પંચાયત જે ગામની મુખ્ય પંચાયત સાથે મળીને ગામના વિકાસમાં સહભાગી બને છે.કુનરીયા ગામમાં રોડ રસ્તા,પાણી,સીસીટીવી કેમેરા સહીતની તમામ સુવિધા સજ્જ છે.ગામના અનેક વિકાસકામો થકી આજે કુનરીયા ગામ આદર્શ ગામ બન્યું છે.પંચાયત કરેલા વિકાસકામોના કારણે ગામ આજે અનેક એવોર્ડ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે .

Bhujનું કુનરીયા ગામ બન્યું આદર્શ ગામ, પંચાયત દ્રારા કરાયા વિકાસના અનેક કામો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભુજ તાલુકાના કુનરીયા ગામ આજે આદર્શ ગામ તરીકે જાણીતું બન્યું છે,પંચાયત દ્વારા ગામ અનેક વિકાસકામો કર્યા છે જેના કારણે ગામ આજે વિકાસની હરણફાળ ભરી છે.ગામની શાળામાં સોલાર સિસ્ટમ લગડવામાં આવી છે જ્યારે ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ બન્યું છે.

આદર્શ ગામ

ભુજ તાલુકાના કુનરીયા ગામ આજે આદર્શ ગામ તરીકે જાણીતું બન્યું છે પંચાયત દ્વારા ગામમાં આરોગ્ય , શિક્ષણ , ખેતી , પર્યાવરણ , પશુપાલન ,રોજગારી જેવા મુદ્દા પર કામગીરી કરી છે.ગામની સરકારી શાળામાં ખાનગી શાળા જેવું વાતાવરણ ઉભું કર્યું છે જેના કારણે બાળકો ખાનગી શાળાની જગ્યાએ સરકારી શાળામાં અભ્યાસ મેળવી રહ્યા છે.શાળાઓમા સોલાર સિસ્ટમ લગડવામાં આવી છે સાથેજ બાળકોને માટે આરઓ પ્લાન્ટ શાળામાં લગાડવામાં આવ્યા છે.કુનરીયા ગામએ પર્યાવરણ માટે સારી કામગીરી કરી છે.


દોઢ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર

ગામમાં દોઢ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે જેના કારણે આજે હરિયાળું અને નંદનવન બન્યું છે કુનરીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.આથી ગ્રામ પંચાયત દ્વારા ગામના ખેડૂતો ખેતીમાં રાસાયણિક ખાતર ઉપયોગની જગ્યાએ અળસિયાનું ખાતર બનાવવા માટેની કીટ ખેડૂતોને વિતરણ કરવામાં આવી છે જેના કારણે ખેડૂતો અળસિયાનું ખાતરનો ઉપયોગ કરતા થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.સાથેજ પંચાયત દ્વારા ગામમાં ખેતીના સેમિનાર યોજી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

બાલિકા પંચાયતની સ્થાપના

ભારતનું પ્રથમ ગામ કુનરીયા જેમણે બાલિકા પંચાયતની સ્થાપના કરી છે.બાલિકા પંચાયત જે ગામની મુખ્ય પંચાયત સાથે મળીને ગામના વિકાસમાં સહભાગી બને છે.કુનરીયા ગામમાં રોડ રસ્તા,પાણી,સીસીટીવી કેમેરા સહીતની તમામ સુવિધા સજ્જ છે.ગામના અનેક વિકાસકામો થકી આજે કુનરીયા ગામ આદર્શ ગામ બન્યું છે.પંચાયત કરેલા વિકાસકામોના કારણે ગામ આજે અનેક એવોર્ડ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે .