Gujaratમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસ્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજયના 32 જિલ્લામાં વરસાદ નોંધાયો છે.24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ તાપીના વ્યારામાં આઠ ઈંચ વરસાદ,સોનગઢ,ઘોઘા અને વિસાવદરમાં છ ઈંચ વરસાદ,પાલીતાણા,વાપી,વલ્લભીપુરમાં ચાર ઈંચ વરસાદ,પારડી,વલસાડ અને ભાવનગરમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી રહ્યો છે અને હજી પણ અગામી બે દિવસ આ વરસાદ પડશે. 11 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ગુજરાતમાં 11 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.20 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ તો 43 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.129 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે,અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં મોડી રાતથી સવાર સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે. જેમાં છોટાઉદેપુર, નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. વલસાડ, દમણમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. દાદરાનગર હવેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તથા વડોદરા, ભરૂચ, સુરત તથા ડાંગ, તાપી, નવસારી તેમજ ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિત થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરાઇ છે. તેમાં છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની ઓરેન્જ અલર્ટ તથા પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujaratમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજયના 32 જિલ્લામાં વરસાદ નોંધાયો છે.24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ તાપીના વ્યારામાં આઠ ઈંચ વરસાદ,સોનગઢ,ઘોઘા અને વિસાવદરમાં છ ઈંચ વરસાદ,પાલીતાણા,વાપી,વલ્લભીપુરમાં ચાર ઈંચ વરસાદ,પારડી,વલસાડ અને ભાવનગરમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી રહ્યો છે અને હજી પણ અગામી બે દિવસ આ વરસાદ પડશે.

11 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ

ગુજરાતમાં 11 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.20 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ તો 43 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.129 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે,અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં મોડી રાતથી સવાર સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે. જેમાં છોટાઉદેપુર, નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. વલસાડ, દમણમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. દાદરાનગર હવેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તથા વડોદરા, ભરૂચ, સુરત તથા ડાંગ, તાપી, નવસારી તેમજ ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિત થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી

રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરાઇ છે. તેમાં છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની ઓરેન્જ અલર્ટ તથા પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.