GPSCનું ભરતી કેલેન્ડર જાહેર, વિવિધ વિભાગોમાં ક્લાસ 1-2ની 329 જગ્યા, જુઓ લિસ્ટ

Feb 20, 2026 - 05:00
GPSCનું ભરતી કેલેન્ડર જાહેર, વિવિધ વિભાગોમાં ક્લાસ 1-2ની 329 જગ્યા, જુઓ લિસ્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

GPSC

GPSC Recruitment Calendar 2026 Released: ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC) ભરતીની પરીક્ષાની તૈયારી કરતા એસ્પીરન્ટ માટે મહત્ત્વના સમાચાર છે. GPSC દ્વારા વર્ષ 2026નું સત્તાવાર ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં GPSC હેઠળ વર્ષ દરમિયાન વિવિધ ક્લાસ 1-2ની 329 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

GPSCનું ભરતી કેલેન્ડર જાહેર

GPSC ભરતી કેલેન્ડર મુજબ, વર્ષ 2026માં વિવિધ વિભાગોમાં કુલ 329 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0