Godhra: ગોધરાના પોપટપુરા ગામે જુગાર રમતા એકની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોધરા : ગોધરા તાલુકા પોલીસ ધ્વારા ગત રોજ પોપટપુરા ગામની સીમમાં આવેલા ખુલ્લા ખેતરમાં રેઇડ કરી હતી.જે રેઇડ દરમિયાન જુગાર રમતા ઈસમોમાં નાસભાગ મચી હતી. પોલીસે ઈમરાન ઇસ્માઇલ પઠાણને ઝડપી પાડયો હતો. જ્યારે જાવેદ મુઝફ્ફ્ર ખાન પઠાણ અને ઈલ્યાકત ઈબ્રાહિમ નામના બંને ઈસમો પોલીસ ને જોઈ નાસી ગયા હતા. પોલીસે આ જુગાર ની રેઇડ દરમિયાન ઝડપાયેલા ઇસમની અંગજડતી અને દાવ ઉપરથી કુલ રૂા.1000 કબ્જે કર્યા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

