Gandhinagarમાં સિવિલ હોસ્પિટલના સાઇલેન્ટ ઝોનના નિયના ધજાગરા

ગાંધીનગર સિવિલમાં ભાવિ તબીબોની DJ પાર્ટી યોજાઇ છે. જેમાં સાઇલેન્ટ ઝોન હોવા છતાં તબીબોએ DJ પાર્ટી યોજી છે. સિવિલમાં સાઇલેન્ટ ઝોનના નિયમના ધજાગરા ઉડ્યા છે. ભાવિ તબિબોની હરકતથી દર્દીઓની ઊંઘ હરામ થઇ છે. જેમાં સોશિયલ મીડિયામાં DJ પાર્ટીના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. તેમજ લોકોમાં પાર્ટીની ચર્ચા શરૂ થઇ છે. સિવિલમાં સાઇલેન્ટ ઝોનના નિયના ધજાગરા સિવિલમાં સાઇલેન્ટ ઝોનના નિયના ધજાગરા કરવામાં આવ્યા છે. મેડિકલ કોલેજના છાત્રોની ત્રણ દિવસ ઇવેન્ટમાં દર્દીઓની ઊંઘ હરામ થઈ છે. જેમાં સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થયો છે. તેમાં મોડી રાત સુધી ચાલેલી પાર્ટીથી દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. જ્યાં હોર્ન પણ ન વગાડી શકીએ ત્યાં મોડી રાત સુધી મોટા લાઉડ સ્પીકર વાગ્યા છે. આ સમગ્ર બાબતે સિવિલના સુપ્રીડેન્ટટે કોઈ પ્રતિઉત્તર ન આપ્યું. જેમાં સિવિલ હોસ્પિટલમાં અનેક જાનતા દર્દીઓ આવે છે. તેમાં હાર્ટ પેસેન્ટ, કિડની પેસેન્ટ જેવા અનેક પેસેન્ટને પાર્ટીના કરણે મુશ્કેલી પડી છે. બિન્દાસ્તપણે ડીજે પાર્ટી યોજાઈ, અને હજારો દર્દીઓને ખલેલ પહોંચાડવામાં આવી હોસ્પિટલે સાયલન્ટ ઝોન ગણાય છે. આવા સ્થળે હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ છે, ત્યાં બિન્દાસ્તપણે ડીજે પાર્ટી યોજાઈ, અને હજારો દર્દીઓને ખલેલ પહોંચાડવામાં આવી છે. અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં DJ પાર્ટી યોજાઈ હતી. સાઈલેન્ટ ઝોન છતા વિદ્યાર્થીઓની DJ પાર્ટીનું આયોજન કરાયુ હતું. જેને કારણે પાર્ટીનો શોર આખા કેમ્પસમાં ફરી વળ્યો હતો. એક તરફ દર્દી દવા લઈને માંડ ઊંઘ લેતો હોય ત્યાં આ રીતે ડીજે પાર્ટી યોજીને ખલેલ પહોંચાડવાનુ શુ કારણ. દર્દીઓની ચિંતા ભૂલી રેસિડેન્ટ તબીબો DJ ના તાલ પર ઝૂમ્યા હતા. પાર્ટી યોજનાર અને પાર્ટીની પરમિશન આપનાર સામે અનેક સવાલો ઉભા થયા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોની ડીજે પાર્ટી યોજાઈ હતી. સિવિલ કેમ્પસ સાયલન્ટ ઝોન હોવા છતાં રેસિડેન્ટ તબીબો DJ ના તાલ પર ઝૂમ્યા હતા. જોકે, DJ પાર્ટીના લાઉડ વોલ્યુમને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો કોણે વિદ્યાર્થીઓને પાર્ટીની મંજૂરી આપી. તબીબ વિદ્યાર્થીઓ અન્ય સ્થળે પણ પાર્ટી કરી શક્તા હતા. ત્યારે આખેઆરી પાર્ટી યોજાઈ ગઈ ત્યારે શું કોઈનુ ધ્યાન ગયું. આ પ્રકારના મેડિકલ કેમ્પસમાં પાર્ટીનુ આયોજન કેવી રીતે થઈ શકે. આમ, પાર્ટી યોજનાર અને પાર્ટીની પરમિશન આપનાર સામે અનેક સવાલો ઉભા થયા હતા.

Gandhinagarમાં સિવિલ હોસ્પિટલના સાઇલેન્ટ ઝોનના નિયના ધજાગરા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર સિવિલમાં ભાવિ તબીબોની DJ પાર્ટી યોજાઇ છે. જેમાં સાઇલેન્ટ ઝોન હોવા છતાં તબીબોએ DJ પાર્ટી યોજી છે. સિવિલમાં સાઇલેન્ટ ઝોનના નિયમના ધજાગરા ઉડ્યા છે. ભાવિ તબિબોની હરકતથી દર્દીઓની ઊંઘ હરામ થઇ છે. જેમાં સોશિયલ મીડિયામાં DJ પાર્ટીના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. તેમજ લોકોમાં પાર્ટીની ચર્ચા શરૂ થઇ છે.

સિવિલમાં સાઇલેન્ટ ઝોનના નિયના ધજાગરા

સિવિલમાં સાઇલેન્ટ ઝોનના નિયના ધજાગરા કરવામાં આવ્યા છે. મેડિકલ કોલેજના છાત્રોની ત્રણ દિવસ ઇવેન્ટમાં દર્દીઓની ઊંઘ હરામ થઈ છે. જેમાં સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થયો છે. તેમાં મોડી રાત સુધી ચાલેલી પાર્ટીથી દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. જ્યાં હોર્ન પણ ન વગાડી શકીએ ત્યાં મોડી રાત સુધી મોટા લાઉડ સ્પીકર વાગ્યા છે. આ સમગ્ર બાબતે સિવિલના સુપ્રીડેન્ટટે કોઈ પ્રતિઉત્તર ન આપ્યું. જેમાં સિવિલ હોસ્પિટલમાં અનેક જાનતા દર્દીઓ આવે છે. તેમાં હાર્ટ પેસેન્ટ, કિડની પેસેન્ટ જેવા અનેક પેસેન્ટને પાર્ટીના કરણે મુશ્કેલી પડી છે.

બિન્દાસ્તપણે ડીજે પાર્ટી યોજાઈ, અને હજારો દર્દીઓને ખલેલ પહોંચાડવામાં આવી

હોસ્પિટલે સાયલન્ટ ઝોન ગણાય છે. આવા સ્થળે હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ છે, ત્યાં બિન્દાસ્તપણે ડીજે પાર્ટી યોજાઈ, અને હજારો દર્દીઓને ખલેલ પહોંચાડવામાં આવી છે. અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં DJ પાર્ટી યોજાઈ હતી. સાઈલેન્ટ ઝોન છતા વિદ્યાર્થીઓની DJ પાર્ટીનું આયોજન કરાયુ હતું. જેને કારણે પાર્ટીનો શોર આખા કેમ્પસમાં ફરી વળ્યો હતો. એક તરફ દર્દી દવા લઈને માંડ ઊંઘ લેતો હોય ત્યાં આ રીતે ડીજે પાર્ટી યોજીને ખલેલ પહોંચાડવાનુ શુ કારણ. દર્દીઓની ચિંતા ભૂલી રેસિડેન્ટ તબીબો DJ ના તાલ પર ઝૂમ્યા હતા.

પાર્ટી યોજનાર અને પાર્ટીની પરમિશન આપનાર સામે અનેક સવાલો ઉભા થયા

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોની ડીજે પાર્ટી યોજાઈ હતી. સિવિલ કેમ્પસ સાયલન્ટ ઝોન હોવા છતાં રેસિડેન્ટ તબીબો DJ ના તાલ પર ઝૂમ્યા હતા. જોકે, DJ પાર્ટીના લાઉડ વોલ્યુમને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો કોણે વિદ્યાર્થીઓને પાર્ટીની મંજૂરી આપી. તબીબ વિદ્યાર્થીઓ અન્ય સ્થળે પણ પાર્ટી કરી શક્તા હતા. ત્યારે આખેઆરી પાર્ટી યોજાઈ ગઈ ત્યારે શું કોઈનુ ધ્યાન ગયું. આ પ્રકારના મેડિકલ કેમ્પસમાં પાર્ટીનુ આયોજન કેવી રીતે થઈ શકે. આમ, પાર્ટી યોજનાર અને પાર્ટીની પરમિશન આપનાર સામે અનેક સવાલો ઉભા થયા હતા.