Gandhinagar : આંતર-કોલેજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

Oct 10, 2026 - 02:00
Gandhinagar : આંતર-કોલેજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શંકરસિંહ વાઘેલા બાપુ ઇન્સ્ટિટયૂટ ઑફ્ લૉ દ્વારા આંતર-કોલેજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો વિષય એ.આઈ. એન્ડ ધ રૂલ ઑફ્ લૉઃ કેન ટેક્નોલોજી રિપ્લેસ હ્યુમન જજમેન્ટ? રાખવામાં આવ્યો હતો. વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કૃત્રિમ બુદ્ધિમત્તા(AI),કાયદાના શાસન અનેન્યાયિક પ્રક્રિયામાં માનવીય નિર્ણયશક્તિની ભૂમિકા અંગે પોતાના વિચારો આત્મવિશ્વાસ, સ્પષ્ટતા અને સર્જનાત્મકતા સાથે રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં ગાંધીનગરની સમર્પણ પબ્લિક સ્કૂલનાં ડિરેક્ટર ડૉ. રાજી ડેનિસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. શંકરસિંહ વાઘેલા બાપુ ગ્રૂપ ઑફ્ ઇન્સ્ટિટયૂટ્સનાં ડિરેક્ટર ચિત્રા વાઘેલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0