Gandhinagar News : ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા 5 MLA આવતીકાલે લેશે શપથ

પેટા ચૂંટણી જીતેલા ધારાસભ્યો લેશે શપથ હાલ મંત્રીમંડળના વિસ્તરણ પર મૂકાયું પૂર્ણવિરામ શપથ બાદ પણ મંત્રીપદ માટે જોવી પડશે રાહ ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર યોજાઇ હતી.જેમાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. 5 બેઠકો પર યોજાઈ હતી પેટા ચૂંટણી પોરબંદર બેઠક પર ભાજપે અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપી હતી. વિજાપુર બેઠક પર ભાજપે સીજે ચાવડાને ટિકિટ આપી હતી. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી હતી. માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.7 મે ના રોજ આ પેટા ચૂંટણી યોજાઈ હતી.વાઘોડિયા બેઠક પરથી ધર્મેંદ્રસિંહ વાઘેલાએ જીત નોંધાવી છે. તેમને 1,27,446 મત મળ્યા છે.પોરબંદર બેઠક પરથી અર્જૂન મોઢવાડિયાની જીત થઇ છે. મોઢવાડિયાને 133163 મત મળ્યા છે ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 88457 મત મળ્યા છે.વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા આગળનો વિજય થયો છે. આ બેઠક પર તેમને 100641 મત મળ્યા છે.માણાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને 82017 મત મળ્યા છે. નવા પાંચ ચૂંટાયેલા ધારાસભ્યો ધારાસભ્ય પદના શપથ લેશે વિજાપુર- સી જે ચાવડા પોરબંદર- અર્જુન મોઢવાડિયા ખંભાત - ચિરાગ પટેલ માણાવદર - અરવિંદ લાડાણી વાઘોડીયા - ધર્મેન્દ્રસિંહ

Gandhinagar News : ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા 5 MLA આવતીકાલે લેશે શપથ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પેટા ચૂંટણી જીતેલા ધારાસભ્યો લેશે શપથ
  • હાલ મંત્રીમંડળના વિસ્તરણ પર મૂકાયું પૂર્ણવિરામ
  • શપથ બાદ પણ મંત્રીપદ માટે જોવી પડશે રાહ

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર યોજાઇ હતી.જેમાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો.

5 બેઠકો પર યોજાઈ હતી પેટા ચૂંટણી

પોરબંદર બેઠક પર ભાજપે અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપી હતી. વિજાપુર બેઠક પર ભાજપે સીજે ચાવડાને ટિકિટ આપી હતી. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી હતી. માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.7 મે ના રોજ આ પેટા ચૂંટણી યોજાઈ હતી.વાઘોડિયા બેઠક પરથી ધર્મેંદ્રસિંહ વાઘેલાએ જીત નોંધાવી છે. તેમને 1,27,446 મત મળ્યા છે.પોરબંદર બેઠક પરથી અર્જૂન મોઢવાડિયાની જીત થઇ છે. મોઢવાડિયાને 133163 મત મળ્યા છે ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 88457 મત મળ્યા છે.વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા આગળનો વિજય થયો છે. આ બેઠક પર તેમને 100641 મત મળ્યા છે.માણાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને 82017 મત મળ્યા છે.

નવા પાંચ ચૂંટાયેલા ધારાસભ્યો ધારાસભ્ય પદના શપથ લેશે

વિજાપુર- સી જે ચાવડા

પોરબંદર- અર્જુન મોઢવાડિયા

ખંભાત - ચિરાગ પટેલ

માણાવદર - અરવિંદ લાડાણી

વાઘોડીયા - ધર્મેન્દ્રસિંહ