Gandhinagar‘સહકાર સે સમૃદ્ધિ’કાર્યક્રમમાં ખેડૂતોને લઈ જાહેરાત,રાજયમાં નેના યુરિયા પર 50% સબસિડી અપાશે

શાહની અધ્યક્ષતામાં સહકારીતાનો વિકાસ સહકાર ક્ષેત્રમાં ગુજરાતની અનેક સમૃદ્ધિ સૌને સાથ લઈને કામગીરી કરાયા છે : CM ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેઓ આજે ગાંધીનગર ખાતે 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિતે કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ બપોરે 2 વાગ્યે બનાસકાંઠાના થરાદ તાલુકાના ચાંગડા ગામે સહકારી પાયલટ પ્રોજેકટની મુલાકાત લઈ દૂધ ઉત્પાદક મહિલાઓને ઝીરો ટકા વ્યાજના Rupay કાર્ડનું વિતરણ કરશે. આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,સહકાર ક્ષેત્રે ગુજરાતનો ડંકો વાગ્યો છે,નરેન્દ્રભાઇએ પહેલીવાર સહકારિતા મંત્રાલય સ્થાપ્યું,સહકારથી સમૃદ્ધિનો નારો થયો છે સાકાર,સહકાર મંત્રાલયની ત્રીજી વર્ષગાંઠ.સૌ સાથે મળીને સમાન પ્રવૃત્તિ કરે તે સહકાર,ભારત વિશ્વમિત્ર બનવા તરફ આગે કદમ કરી રહ્યું છે,સહકાર ક્ષેત્રમાં ગુજરાતની અનેક સિદ્ધિઓ.સહકાર ક્ષેત્રે નવી પહેલોનો પણ પ્રારંભ થવાનો છે,દસ વર્ષમાં સહકારિતા ક્ષેત્રની કાયાપલટ થઇ છે,સહકારી ક્ષેત્રને ટેકનોલોજી યુક્ત બનાવાયુ છે.સહકારી મંડળીઓ કાર્યરત થઇ છે,દર ત્રીજો ગુજરાતી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલો છે. આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં અમિત શાહનું સંબોધન આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં અમિત શાહે શ્યામ પ્રસાદ મુખર્જીના ત્યાગ બલિદાનને યાદ કર્યુ, શ્યામ પ્રસાદ મુખર્જીને શ્રધ્ધાજલિ પાઠવી.મુખર્જીએ લડાઈ લડતા લડતા બલિદાન આપ્યું છે.આજના દિવસે સ્વતંત્ર સહકાર મંત્રાલય બન્યુ.નેના યુરિયા ખાતર પર 50 ટકા સબસિડીની રાજયમાં ખેડૂતોને અપાશે.નેનો યુરીયા અને ડીપીએ ખાતરનો ખેડૂતો વધુ ઉપયોગ કરે તેવી અમિત શાહે કરી અપીલ,નેનો યુરીયા અને ડીપીએથી જમીનનો બગાડ અટકશે.ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને સારા ભાવો મળે તેવા પ્રયત્નો કરાઈ રહ્યાં છે.નેનો યુરિયા ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે.ઓર્ગેનિક આટાનું પણ કરાયું લોન્ચિંગ.અમૂલ ઓર્ગેનિક ઉત્પાદનો વધુ માર્કેટમાં મૂકશે.સહકારિતા આંદોલનથી દેશના અનેક રાજયોનો મોટો ફાયદો થયો છે.ગ્રામિણ ક્ષેત્રના વિકાસમાં સહકારિતાનો મોટો ફાયદો થયો છે.અમૂલના ઓર્ગેનિક ઉત્પાદનો સર્ટીફાઈડ છે.સહકારી માધ્યમથી મકાઈની ખરીદી કરાશે,કોઓપરેટીવ સેકટર મકાઈની ઓનલાઈન ખરીદી કરશે.23 હજારથી વધુ કિસાન ક્રેડિટકાર્ડનું વિતરણ થયુ.મકાઈના ખેડૂતોની આવક વધે તેવો પ્રયાસ કરાયો છે.સહકારથી સમૃદ્ધિનો નારો વડાપ્રધાન મોદીએ આપ્યો છે.30 કરોડ ગરીબોને 10 વર્ષમાં તમામ જરૂરિયાતો અપાઇ.ગરીબોને ઘર, શૌચાલય, ગેસ, વીજળી આપ્યા.સહકારી બેંકો અને ડેરીના ચેરમેન સાથે બેઠક કરશે અમિત શાહ સાંજે 5 વાગ્યે ગોધરાના મહુલિયા ગામે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લઈ ગોધરાની પંચામૃત ડેરી ખાતે રાજ્યની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેન સાથે બેઠક કરશે.

Gandhinagar‘સહકાર સે સમૃદ્ધિ’કાર્યક્રમમાં ખેડૂતોને લઈ જાહેરાત,રાજયમાં નેના યુરિયા પર 50% સબસિડી અપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શાહની અધ્યક્ષતામાં સહકારીતાનો વિકાસ
  • સહકાર ક્ષેત્રમાં ગુજરાતની અનેક સમૃદ્ધિ
  • સૌને સાથ લઈને કામગીરી કરાયા છે : CM ભૂપેન્દ્ર પટેલ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેઓ આજે ગાંધીનગર ખાતે 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિતે કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ બપોરે 2 વાગ્યે બનાસકાંઠાના થરાદ તાલુકાના ચાંગડા ગામે સહકારી પાયલટ પ્રોજેકટની મુલાકાત લઈ દૂધ ઉત્પાદક મહિલાઓને ઝીરો ટકા વ્યાજના Rupay કાર્ડનું વિતરણ કરશે.

આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન

આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,સહકાર ક્ષેત્રે ગુજરાતનો ડંકો વાગ્યો છે,નરેન્દ્રભાઇએ પહેલીવાર સહકારિતા મંત્રાલય સ્થાપ્યું,સહકારથી સમૃદ્ધિનો નારો થયો છે સાકાર,સહકાર મંત્રાલયની ત્રીજી વર્ષગાંઠ.સૌ સાથે મળીને સમાન પ્રવૃત્તિ કરે તે સહકાર,ભારત વિશ્વમિત્ર બનવા તરફ આગે કદમ કરી રહ્યું છે,સહકાર ક્ષેત્રમાં ગુજરાતની અનેક સિદ્ધિઓ.સહકાર ક્ષેત્રે નવી પહેલોનો પણ પ્રારંભ થવાનો છે,દસ વર્ષમાં સહકારિતા ક્ષેત્રની કાયાપલટ થઇ છે,સહકારી ક્ષેત્રને ટેકનોલોજી યુક્ત બનાવાયુ છે.સહકારી મંડળીઓ કાર્યરત થઇ છે,દર ત્રીજો ગુજરાતી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલો છે.


આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં અમિત શાહનું સંબોધન

આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં અમિત શાહે શ્યામ પ્રસાદ મુખર્જીના ત્યાગ બલિદાનને યાદ કર્યુ, શ્યામ પ્રસાદ મુખર્જીને શ્રધ્ધાજલિ પાઠવી.મુખર્જીએ લડાઈ લડતા લડતા બલિદાન આપ્યું છે.આજના દિવસે સ્વતંત્ર સહકાર મંત્રાલય બન્યુ.નેના યુરિયા ખાતર પર 50 ટકા સબસિડીની રાજયમાં ખેડૂતોને અપાશે.નેનો યુરીયા અને ડીપીએ ખાતરનો ખેડૂતો વધુ ઉપયોગ કરે તેવી અમિત શાહે કરી અપીલ,નેનો યુરીયા અને ડીપીએથી જમીનનો બગાડ અટકશે.ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને સારા ભાવો મળે તેવા પ્રયત્નો કરાઈ રહ્યાં છે.નેનો યુરિયા ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે.ઓર્ગેનિક આટાનું પણ કરાયું લોન્ચિંગ.અમૂલ ઓર્ગેનિક ઉત્પાદનો વધુ માર્કેટમાં મૂકશે.સહકારિતા આંદોલનથી દેશના અનેક રાજયોનો મોટો ફાયદો થયો છે.ગ્રામિણ ક્ષેત્રના વિકાસમાં સહકારિતાનો મોટો ફાયદો થયો છે.અમૂલના ઓર્ગેનિક ઉત્પાદનો સર્ટીફાઈડ છે.સહકારી માધ્યમથી મકાઈની ખરીદી કરાશે,કોઓપરેટીવ સેકટર મકાઈની ઓનલાઈન ખરીદી કરશે.23 હજારથી વધુ કિસાન ક્રેડિટકાર્ડનું વિતરણ થયુ.મકાઈના ખેડૂતોની આવક વધે તેવો પ્રયાસ કરાયો છે.સહકારથી સમૃદ્ધિનો નારો વડાપ્રધાન મોદીએ આપ્યો છે.30 કરોડ ગરીબોને 10 વર્ષમાં તમામ જરૂરિયાતો અપાઇ.ગરીબોને ઘર, શૌચાલય, ગેસ, વીજળી આપ્યા.

સહકારી બેંકો અને ડેરીના ચેરમેન સાથે બેઠક કરશે

અમિત શાહ સાંજે 5 વાગ્યે ગોધરાના મહુલિયા ગામે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લઈ ગોધરાની પંચામૃત ડેરી ખાતે રાજ્યની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેન સાથે બેઠક કરશે.