Diwali પર્વ પર વતન જવા માટે કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ

દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે તેની વચ્ચે અમદાવાદીઓ વતન તરફ રવાના થઈ રહ્યાં છે,અમદાવાદ રેલવે સ્ટેશન પર ભીડ ઉમટી છે,ટિકિટ લેવા લોકોની પડાપડી થઈ રહી છે.વહેલી સવારથી બુકિંગ ટિકિટ કરાવવાને લઈ લોકોની ભીડ ઉમટી છે,કન્ફર્મ ટિકિટ લેવા માટે લોકો વહેલી સવારથી લાઈન લગાડીને ઉભા છે ત્યારે રેલવે પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે.દિવાળી પર્વને લઈ રેલવે સ્ટેશન પર ભીડ દિવાળી પર્વને લઈ રેલવે સ્ટેશન પર મુસાફરોની તો ભીડ છે સાથે સાથે રેલવે ટિકિટને લઈ પણ લોકોની ભીડ ઉમટી પડી છે,વહેલી સવારથી રેલવેની ટિકિટ લેવા લોકોની લાઈન લાગી છે,કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે તેમ છત્તા તત્કાલ ટિકિટ પણ મળતી નથી,રેલવે દ્રારા દિવાળી પર્વને લઈ વધારીની ટ્રેન દોડાવવાને લઈ આયોજન ચાલી રહ્યું છે.યુપી, એમપી, રાજસ્થાન જતાં મુસાફરોને હાલાકી પડી રહી છે,લોકોનો આ7ેપ છે કે 10 દિવસ પહેલા આવ્યા હતા તેમ છત્તા ટિકિટ મળી રહી નથી. વધુ ટ્રેનો દોડાવવા રેલવેનું આયોજન દિવાળી પર્વ પર ખાસ કરીને રેલવે દ્રારા વધારાની ટ્રેનો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવે છે આવ વખતે પણ મુસાફરોને તકલીફ ના પડે તે માટે ખાસ ટ્રેનોનું આયોજન કરવામા આવી રહ્યું છે,રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોનું માનવું છે કે દિવાળી અને ખાસ કરીને મોટા પર્વો પર જયારે લોકો ગામડે જતા હોય ત્યારે રેલવે દ્રારા ટિકિટને લઈ અલાયદી વ્યવસ્થા કરાય તો ભીડ ઓછી થાય પણ એક થી પાંચ ટિકિટબારી હોય છે જેના કારણે લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે. ટ્રેનોને લઈ તંત્રનો નિર્ણય રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવે પ્રેસ મીટમાં જણાવ્યું હતું કે આ વર્ષે દિવાળી અને છઠ્ઠ પૂજા નિમિત્તે દૈનિક બે લાખ વધારાના મુસાફરોની સુવિધા માટે સાત હજાર વિશેષ ટ્રેન દોડાવશે. રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે તહેવારોની ભીડને પહોચી વળવા ગત વર્ષે દિવાળી અને છઠ્ઠ પૂજા નિમિત્તે ૪૫૦૦ વિશેષ ટ્રેનો દોડાવી હતી મુસાફરોની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ વર્ષે સેવાઓમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 

Diwali પર્વ પર વતન જવા માટે કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે તેની વચ્ચે અમદાવાદીઓ વતન તરફ રવાના થઈ રહ્યાં છે,અમદાવાદ રેલવે સ્ટેશન પર ભીડ ઉમટી છે,ટિકિટ લેવા લોકોની પડાપડી થઈ રહી છે.વહેલી સવારથી બુકિંગ ટિકિટ કરાવવાને લઈ લોકોની ભીડ ઉમટી છે,કન્ફર્મ ટિકિટ લેવા માટે લોકો વહેલી સવારથી લાઈન લગાડીને ઉભા છે ત્યારે રેલવે પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે.

દિવાળી પર્વને લઈ રેલવે સ્ટેશન પર ભીડ
દિવાળી પર્વને લઈ રેલવે સ્ટેશન પર મુસાફરોની તો ભીડ છે સાથે સાથે રેલવે ટિકિટને લઈ પણ લોકોની ભીડ ઉમટી પડી છે,વહેલી સવારથી રેલવેની ટિકિટ લેવા લોકોની લાઈન લાગી છે,કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે તેમ છત્તા તત્કાલ ટિકિટ પણ મળતી નથી,રેલવે દ્રારા દિવાળી પર્વને લઈ વધારીની ટ્રેન દોડાવવાને લઈ આયોજન ચાલી રહ્યું છે.યુપી, એમપી, રાજસ્થાન જતાં મુસાફરોને હાલાકી પડી રહી છે,લોકોનો આ7ેપ છે કે 10 દિવસ પહેલા આવ્યા હતા તેમ છત્તા ટિકિટ મળી રહી નથી.



વધુ ટ્રેનો દોડાવવા રેલવેનું આયોજન
દિવાળી પર્વ પર ખાસ કરીને રેલવે દ્રારા વધારાની ટ્રેનો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવે છે આવ વખતે પણ મુસાફરોને તકલીફ ના પડે તે માટે ખાસ ટ્રેનોનું આયોજન કરવામા આવી રહ્યું છે,રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોનું માનવું છે કે દિવાળી અને ખાસ કરીને મોટા પર્વો પર જયારે લોકો ગામડે જતા હોય ત્યારે રેલવે દ્રારા ટિકિટને લઈ અલાયદી વ્યવસ્થા કરાય તો ભીડ ઓછી થાય પણ એક થી પાંચ ટિકિટબારી હોય છે જેના કારણે લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે.

ટ્રેનોને લઈ તંત્રનો નિર્ણય
રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવે પ્રેસ મીટમાં જણાવ્યું હતું કે આ વર્ષે દિવાળી અને છઠ્ઠ પૂજા નિમિત્તે દૈનિક બે લાખ વધારાના મુસાફરોની સુવિધા માટે સાત હજાર વિશેષ ટ્રેન દોડાવશે. રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે તહેવારોની ભીડને પહોચી વળવા ગત વર્ષે દિવાળી અને છઠ્ઠ પૂજા નિમિત્તે ૪૫૦૦ વિશેષ ટ્રેનો દોડાવી હતી મુસાફરોની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ વર્ષે સેવાઓમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.