Dholka: વરસાદના પાણીથી ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન

ધોળકા - વટામણ હાઇવે ઉપર ખાડામાં મારેલા થીગડાં તૂટયાં ખાડા પૂરવા જાગૃત્ત નાગરિકે રોડ ખાતા ના તંત્ર ને ટેલીફેનીક રજૂઆત કરી છે પરંતુ લાગતા વળગતા તંત્ર ને હજુ ધ્યાને આવ્યું નથી ધોળકા - વટામણ હાઇવે પર થીગડા માં ફરીથી ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ધોળકા તાલુકામાં કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો હતો. વરસાદના પાણીના કારણે ધોળકા વટામણ હાઇવે પર મસમોટા ખાડા પડી ગયા છે. ખાડા પૂરવા જાગૃત્ત નાગરિકે રોડ ખાતા ના તંત્ર ને ટેલીફેનીક રજૂઆત કરી છે પરંતુ લાગતા વળગતા તંત્ર ને હજુ ધ્યાને આવ્યું નથી કે પછી તંત્ર ને કામગીરી કરવામાં રસ નથી. તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ધોળકા - વટામણ હાઇવે પર થીગડા માં ફરીથી ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પડેલા ખાડામાં વરસાદી પાણી પણ ભરાયાં છે જે અકસ્માતની દહેશત છે. ખાડા ઉપર મજબૂત થીગડા મારવામાં આવે તેવી માંગણી પણ ઉઠી છે. હાલ આ ખાડાઓના કારણે અકસ્માત થવાનો ભય છે. ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે ખાડા પુરવા કાર્યવાહી કરે તે જરૂરી છે.ચોમાસામાં વરસાદી પાણી ના કારણે પાછા થીગડા માં ખાડા પડયા છે. ખાડાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલાકી નો સામનો કરી રહ્યા છે. આ ખાડાના કારણે અકસ્માત થવાની દહેશત છે. તેમાં પાછું સીમેજ ગામના બસ સ્ટેન્ડ ઉપર તો રોડ બેસી ગયો છે. અને તેજ જગ્યા એ રોડ પર થીગડું મારેલું છે. આ જગ્યા એ અકસ્માત થવાની ભીતિ સ્થાનિક ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. સીમેજ ગામે બસ સ્ટેન્ડ પર ખાડામાં જાગૃત નાગરિકે ખાડામાં લાલ કલર ની ઝંડી રોપી દીધી છે અને ખાડાની આગળ એક રેડિયમ લાગે ને લોખંડ નો ડબ્બો મેકી દીધો છે જેથી કરી કોઈ અકસ્માત ના સર્જાઈ કારણ કે વાહન ચાલકો ને આ સી બસ સ્ટેન્ડ પર ની પડેલી ઘાસ દેખાતી નથી તેના કારણે વાહનો પછડાઈ છે. વાહન ચાલકો ને આ જગ્યા એ એટલી મોટી પછાડ વાગે છે કે સ્ટિયારિંગ પર કાબૂ પણ ગુમાવી શકે છે. અને જાગૃત નાગરિકો અને સ્થાનિક લોકોએ ટેલીફેનીક રજૂઆત પણ કરી છે. છતાં લાગતા વળગતા તંત્ર ને કોઈ ફેર પડતો નથી. કે પછી તંત્ર અકસ્માત ની રાહ જોઈ રહ્યું છે ? આથી માર્ગ અને મકાન વિભાગ અને લાગતા વળગતા તંત્ર દ્વારા આવા ખાડા માં અને થીગડા તૂટેલા છે ત્યાં સમારકામ કરે અને ખાડામાં સારી ગુણવત્તાવાળા ડામર ના મટીરીયલ થી ખાડા પુરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Dholka: વરસાદના પાણીથી ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધોળકા - વટામણ હાઇવે ઉપર ખાડામાં મારેલા થીગડાં તૂટયાં
  •  ખાડા પૂરવા જાગૃત્ત નાગરિકે રોડ ખાતા ના તંત્ર ને ટેલીફેનીક રજૂઆત કરી છે પરંતુ લાગતા વળગતા તંત્ર ને હજુ ધ્યાને આવ્યું નથી
  • ધોળકા - વટામણ હાઇવે પર થીગડા માં ફરીથી ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે

ધોળકા તાલુકામાં કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો હતો. વરસાદના પાણીના કારણે ધોળકા વટામણ હાઇવે પર મસમોટા ખાડા પડી ગયા છે. ખાડા પૂરવા જાગૃત્ત નાગરિકે રોડ ખાતા ના તંત્ર ને ટેલીફેનીક રજૂઆત કરી છે પરંતુ લાગતા વળગતા તંત્ર ને હજુ ધ્યાને આવ્યું નથી કે પછી તંત્ર ને કામગીરી કરવામાં રસ નથી. તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

ધોળકા - વટામણ હાઇવે પર થીગડા માં ફરીથી ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પડેલા ખાડામાં વરસાદી પાણી પણ ભરાયાં છે જે અકસ્માતની દહેશત છે. ખાડા ઉપર મજબૂત થીગડા મારવામાં આવે તેવી માંગણી પણ ઉઠી છે. હાલ આ ખાડાઓના કારણે અકસ્માત થવાનો ભય છે. ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે ખાડા પુરવા કાર્યવાહી કરે તે જરૂરી છે.ચોમાસામાં વરસાદી પાણી ના કારણે પાછા થીગડા માં ખાડા પડયા છે. ખાડાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલાકી નો સામનો કરી રહ્યા છે. આ ખાડાના કારણે અકસ્માત થવાની દહેશત છે. તેમાં પાછું સીમેજ ગામના બસ સ્ટેન્ડ ઉપર તો રોડ બેસી ગયો છે. અને તેજ જગ્યા એ રોડ પર થીગડું મારેલું છે. આ જગ્યા એ અકસ્માત થવાની ભીતિ સ્થાનિક ગ્રામજનો વ્યક્ત કરી

રહ્યા છે.

સીમેજ ગામે બસ સ્ટેન્ડ પર ખાડામાં જાગૃત નાગરિકે ખાડામાં લાલ કલર ની ઝંડી રોપી દીધી છે અને ખાડાની આગળ એક રેડિયમ લાગે ને લોખંડ નો ડબ્બો મેકી દીધો છે જેથી કરી કોઈ અકસ્માત ના સર્જાઈ કારણ કે વાહન ચાલકો ને આ સી બસ સ્ટેન્ડ પર ની પડેલી ઘાસ દેખાતી નથી તેના કારણે વાહનો પછડાઈ છે. વાહન ચાલકો ને આ જગ્યા એ એટલી મોટી પછાડ વાગે છે કે સ્ટિયારિંગ પર કાબૂ પણ ગુમાવી શકે છે. અને જાગૃત નાગરિકો અને સ્થાનિક લોકોએ ટેલીફેનીક રજૂઆત પણ કરી છે. છતાં લાગતા વળગતા તંત્ર ને કોઈ ફેર પડતો નથી. કે પછી તંત્ર અકસ્માત ની રાહ જોઈ રહ્યું છે ? આથી માર્ગ અને મકાન વિભાગ અને લાગતા વળગતા તંત્ર દ્વારા આવા ખાડા માં અને થીગડા તૂટેલા છે ત્યાં સમારકામ કરે અને ખાડામાં સારી ગુણવત્તાવાળા ડામર ના મટીરીયલ થી ખાડા પુરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.