Dholka વટામણ ગામ પાસે ટોલટેક્સ પર RTO તંત્રની ફારસરૂપ કામગીરી

ધોળકા તાલુકાના વટામણ ગામ પાસે ટોલટેક્સ નાકા પર જિલ્લા RTOના અધિકારીઓ 24 કલાક ચેકિંગ કરતા હોય છે. જેમાં અન્ય વાહન ચાલકોનું જ ચેકીંગ થાય છે.જ્યારે તેમની બાજુમાંથી પસાર થતા ઓવરલોડ રેતી, માટી કે કપચી જેવા ખનીજ ભરેલા ડમ્પરનું કોઈ ચેકીંગ કરાતુ નથી. તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તેમની ચેકિંગની હાજરીમાં જ ખનીજ ભરેલા રેતી, કપચી જેવા અને તાડપત્રી બાંધ્યા વગરના ડમ્પર તેમની પાસેથી પસાર થાય છે. આરટીઓ દ્વારા અન્ય વાહન ચાલકોને ઉભા રાખીને ચેકિંગ કરવામાં આવે છે. પરંતુ ખનીજ ભરેલા ડમ્પરને આરટીઓના અધિકારીઓ તેમની હાજરીમાં ચેકિંગ કર્યા વગર આવા ડમ્પર પસાર કરી દેવાય છે. જેથી અન્ય વાહન ચાલકોમાં અમદાવાદ આરટીઓ ડમ્પર ચાલકો પાસેથી હપ્તા લઈ બારોબાર પસાર કરી દેતા હોવાની ફ્રિયાદો ઉઠી છે. ત્યારે ઉચ્ચકક્ષાએથી ખનીજ ભરેલા ઓવરલોડ ડમ્પર પર તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને આવા અધિકારીઓ ઉપર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

Dholka વટામણ ગામ પાસે ટોલટેક્સ પર RTO તંત્રની ફારસરૂપ કામગીરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધોળકા તાલુકાના વટામણ ગામ પાસે ટોલટેક્સ નાકા પર જિલ્લા RTOના અધિકારીઓ 24 કલાક ચેકિંગ કરતા હોય છે. જેમાં અન્ય વાહન ચાલકોનું જ ચેકીંગ થાય છે.

જ્યારે તેમની બાજુમાંથી પસાર થતા ઓવરલોડ રેતી, માટી કે કપચી જેવા ખનીજ ભરેલા ડમ્પરનું કોઈ ચેકીંગ કરાતુ નથી. તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તેમની ચેકિંગની હાજરીમાં જ ખનીજ ભરેલા રેતી, કપચી જેવા અને તાડપત્રી બાંધ્યા વગરના ડમ્પર તેમની પાસેથી પસાર થાય છે. આરટીઓ દ્વારા અન્ય વાહન ચાલકોને ઉભા રાખીને ચેકિંગ કરવામાં આવે છે. પરંતુ ખનીજ ભરેલા ડમ્પરને આરટીઓના અધિકારીઓ તેમની હાજરીમાં ચેકિંગ કર્યા વગર આવા ડમ્પર પસાર કરી દેવાય છે. જેથી અન્ય વાહન ચાલકોમાં અમદાવાદ આરટીઓ ડમ્પર ચાલકો પાસેથી હપ્તા લઈ બારોબાર પસાર કરી દેતા હોવાની ફ્રિયાદો ઉઠી છે. ત્યારે ઉચ્ચકક્ષાએથી ખનીજ ભરેલા ઓવરલોડ ડમ્પર પર તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને આવા અધિકારીઓ ઉપર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.