Dahodમાં બોગસ બિનખેતી પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ થયો

દાહોદમાં બોગસ બિનખેતી પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં ગાંધીનગરની રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર ટીમના ધામા છે. વિજિલન્સની ટીમો દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. દાહોદમાં 17 સભ્યોની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે. 179 સર્વે નંબરોને શંકાસ્પદ સર્વે તરીકે જાહેર કર્યા હતા. તંત્રના અધિકારીઓ સાથે બેક ટુ બેક મીટીંગો લેવાઈ તંત્રના અધિકારીઓ સાથે બેક ટુ બેક મીટીંગો લેવાઈ છે. તેમાં બોગસ બિનખેતી પ્રકરણમાં રેવેન્યુ ઇન્સ્પેક્શન કમિશનર (RIC) ગાંધીનગરની ટીમના દાહોદમાં ધામા છે. વિજિલન્સની ટીમો દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોમાં તપાસ માટે ઊંડા ઉતર્યા છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટની કચેરીમાં મીટીંગોનો ધમધમાટ છે. 17 સભ્યોની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે. વહીવટી તંત્ર દ્વારા 179 જેટલા સર્વે નંબરોને શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર કરાયા હતા. દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલો બિનખેતી પ્રકરણને રાજ્ય સરકાર દ્વારા પણ ગંભીરતાથી નોંધ લેવાઇ છે. સ્થળ ચકાસણી માટે પણ ટીમો તમામ સર્વે નંબરોની એક પછી એક મુલાકાત લીધી જે અંતર્ગત રેવેન્યુ ઇન્સ્પેક્શન કમિશનર (RIC)ની વિજિલન્સની ટીમોએ દાહોદમાં ધામા નાખ્યા છે. તેમાં એક એડિશનલ કલેકટર, એક ડેપ્યુટી કલેક્ટર, એક મામલતદાર, પાંચ ક્લાર્ક તેમજ 9 નાયબ મામલતદાર સહિતના 17 અધિકારીઓની ટીમોએ દાહોદમાં ધામા નાખ્યા છે. દાહોદના વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેક ટુ બેક મીટીંગો લેવાય છે. તેમજ તંત્ર દ્વારા નિયુક્ત કરેલ ટીમો દ્વારા જે સર્વે નંબરો શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર કર્યા છે તેઓમાં નવેસરથી ડોક્યુમેન્ટ ખરાઈ કરાઈ છે. સાથે સાથે સ્થળ ચકાસણી માટે પણ ટીમો તમામ સર્વે નંબરોની એક પછી એક મુલાકાત લીધી છે.

Dahodમાં બોગસ બિનખેતી પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદમાં બોગસ બિનખેતી પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં ગાંધીનગરની રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર ટીમના ધામા છે. વિજિલન્સની ટીમો દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. દાહોદમાં 17 સભ્યોની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે. 179 સર્વે નંબરોને શંકાસ્પદ સર્વે તરીકે જાહેર કર્યા હતા.

તંત્રના અધિકારીઓ સાથે બેક ટુ બેક મીટીંગો લેવાઈ

તંત્રના અધિકારીઓ સાથે બેક ટુ બેક મીટીંગો લેવાઈ છે. તેમાં બોગસ બિનખેતી પ્રકરણમાં રેવેન્યુ ઇન્સ્પેક્શન કમિશનર (RIC) ગાંધીનગરની ટીમના દાહોદમાં ધામા છે. વિજિલન્સની ટીમો દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોમાં તપાસ માટે ઊંડા ઉતર્યા છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટની કચેરીમાં મીટીંગોનો ધમધમાટ છે. 17 સભ્યોની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે. વહીવટી તંત્ર દ્વારા 179 જેટલા સર્વે નંબરોને શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર કરાયા હતા. દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલો બિનખેતી પ્રકરણને રાજ્ય સરકાર દ્વારા પણ ગંભીરતાથી નોંધ લેવાઇ છે.

સ્થળ ચકાસણી માટે પણ ટીમો તમામ સર્વે નંબરોની એક પછી એક મુલાકાત લીધી

જે અંતર્ગત રેવેન્યુ ઇન્સ્પેક્શન કમિશનર (RIC)ની વિજિલન્સની ટીમોએ દાહોદમાં ધામા નાખ્યા છે. તેમાં એક એડિશનલ કલેકટર, એક ડેપ્યુટી કલેક્ટર, એક મામલતદાર, પાંચ ક્લાર્ક તેમજ 9 નાયબ મામલતદાર સહિતના 17 અધિકારીઓની ટીમોએ દાહોદમાં ધામા નાખ્યા છે. દાહોદના વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેક ટુ બેક મીટીંગો લેવાય છે. તેમજ તંત્ર દ્વારા નિયુક્ત કરેલ ટીમો દ્વારા જે સર્વે નંબરો શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર કર્યા છે તેઓમાં નવેસરથી ડોક્યુમેન્ટ ખરાઈ કરાઈ છે. સાથે સાથે સ્થળ ચકાસણી માટે પણ ટીમો તમામ સર્વે નંબરોની એક પછી એક મુલાકાત લીધી છે.