Dahod:ખોખરા ગ્રામ પંચાયત ખાતે ગાંધી જયંતી નિમિત્તે ગ્રામસભા યોજાઈ

Oct 3, 2025 - 04:00
Dahod:ખોખરા ગ્રામ પંચાયત ખાતે ગાંધી જયંતી નિમિત્તે ગ્રામસભા યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખોખરા ગ્રામ પંચાયત ખાતે ગાંધી જયંતી નિમિત્તે ગ્રામ સભા યોજાઇ હતી.

જેમા સ્વછતાના આરોગ્ય આંગણવાડી જેવા તમામ યોજનાઓ વિષે ચર્ચા કરાઇ હતી. તેમજ આ ગ્રામ સભામા ઉપસ્થિત ધાનપુર નાયબ મામલતદાર વિ .કે. અડ તેમજ સરપંચ અર્જુનસિંહ, ગોપસિહ પટેલ ગ્રામ પંચાયતના સભ્યો તડવી ગણપતસિંહ મોહનભાઈ ભાભોર વિણાબેન અરવિંદભાઈ નાયકા હિંમતભાઈ પ્રભાતસિંહ કમળાબેન નરેન્દ્રસિહ ચૌહાણ, લલિતાબેન રમણભાઈ, રતનસિંહ જુવાનસિંહ નાયકા પ્રવિણાબેન શૈલેષભાઈ સરકારી કર્મચારીઓ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ સરપંચ તરીકે ગ્રામ સભામા ઉપસ્થિત રહેલ સર્વ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્તિ કર્યો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0