Bhavnagarનું શિહોર વરસાદના કારણે થયું જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવામાં અને લોકોના ઘરમાં પાણી ઘુસ્યા, જુઓ Video
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે અને અનેક જગ્યાએ પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા છે, કોળિયાકથી નિષ્કલંક મહાદેવ તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે, વાહનચાલકોને રસ્તા ઉપર રોકી દેવામાં આવ્યા છે અને કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળતા હાલાકી પડી રહી છે.
ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ
વરસાદથી માલણ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે, ડેમના 30 દરવાજા ખોલાતા નદીઓ ગાંડીતૂર બની છે અને મહુવા ભૂતકાળને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે, લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા છે, ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદમાં બાઇક ચાલક પાણીમાં તણાયો હતો અને મહુવાથી વાઘનગર જતા રસ્તામાં પાણીમાં તણાયો હતો યુવાન, સદનસીબે બાવળીયાનો સહારો મળી જતા યુવાનનો બચાવ થયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

