Bhavnagar જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટીમાં ધીમીગતીએ વધારો થઈ રહ્યો છે. જેમાં શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ રહેતા ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. શેત્રુંજી ડેમની સપાટી વધીને 27 ફૂટ 10 ઇંચે પહોંચી છે. શેત્રુંજી ડેમમાં હાલમા 1112 ક્યુસેક પાણીની આવક શરૂ છે. તેમજ શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. ભાવનગરના મહુવાનો રોજકી ડેમ ઓવરફ્લો થયો ભાવનગરના મહુવાનો રોજકી ડેમ ઓવરફ્લો થયો છે. જેમાં ડેમમાંથી 182 ક્યૂસેક પાણીની આવક થઇ છે. 182 ક્યૂકેસ આવક સામે 182 ક્યૂસેક જાવક થઇ છે. તેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. જેમાં ગોરસ, જાદરા, નાના કુંભણ ગામ એલર્ટ પર છે .જેમાં લખુપુરા, મહુવા ગામોને એલર્ટ કરાયા છે. તેમજ સાંગણિયા, તાવેડા, ઉમણીયાવદર ગામ એલર્ટ પર થતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઇ છે. ભાવનગર જિલ્લાનો પ્રથમ ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકો તથા નિચાણ ધરાવતા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે. રોજકી ડેમમાંથી 182 ક્યુસેક પાણીની આવન જાવન શરૂ મહુવાનો રોજકી ડેમ પ્રથમ ઓવરફ્લો થયો છે. જિલ્લાના 11 જળાશયોમાંથી મહુવા તાલુકાનો રોજકી ડેમ સૌ પ્રથમ છલકાયો છે. રોજકી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમાં ગોરસ, જાદરા, નાના કુંભણ, લખુપુરા, મહુવા, સાંગણીયા, તાવેડા, ઉમણીયાવદરને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ રોજકી ડેમમાંથી 182 ક્યુસેક પાણીની આવન જાવન શરૂ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટીમાં ધીમીગતીએ વધારો થઈ રહ્યો છે. જેમાં શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ રહેતા ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. શેત્રુંજી ડેમની સપાટી વધીને 27 ફૂટ 10 ઇંચે પહોંચી છે. શેત્રુંજી ડેમમાં હાલમા 1112 ક્યુસેક પાણીની આવક શરૂ છે. તેમજ શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે.
ભાવનગરના મહુવાનો રોજકી ડેમ ઓવરફ્લો થયો
ભાવનગરના મહુવાનો રોજકી ડેમ ઓવરફ્લો થયો છે. જેમાં ડેમમાંથી 182 ક્યૂસેક પાણીની આવક થઇ છે. 182 ક્યૂકેસ આવક સામે 182 ક્યૂસેક જાવક થઇ છે. તેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. જેમાં ગોરસ, જાદરા, નાના કુંભણ ગામ એલર્ટ પર છે .જેમાં લખુપુરા, મહુવા ગામોને એલર્ટ કરાયા છે. તેમજ સાંગણિયા, તાવેડા, ઉમણીયાવદર ગામ એલર્ટ પર થતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઇ છે. ભાવનગર જિલ્લાનો પ્રથમ ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકો તથા નિચાણ ધરાવતા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે.
રોજકી ડેમમાંથી 182 ક્યુસેક પાણીની આવન જાવન શરૂ
મહુવાનો રોજકી ડેમ પ્રથમ ઓવરફ્લો થયો છે. જિલ્લાના 11 જળાશયોમાંથી મહુવા તાલુકાનો રોજકી ડેમ સૌ પ્રથમ છલકાયો છે. રોજકી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમાં ગોરસ, જાદરા, નાના કુંભણ, લખુપુરા, મહુવા, સાંગણીયા, તાવેડા, ઉમણીયાવદરને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ રોજકી ડેમમાંથી 182 ક્યુસેક પાણીની આવન જાવન શરૂ છે.