Bhavnagarમાંથી ઝડપાયો નશાકારક કફ સીરપનો જથ્થો પોલીસે ઝડપી પાડયો, જુઓ Video

Mar 15, 2026 - 10:30
Bhavnagarમાંથી ઝડપાયો નશાકારક કફ સીરપનો જથ્થો પોલીસે ઝડપી પાડયો, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આરોપી નશાકારક કફ સીરપનું કરતો હતો વેચાણ અને 3 લાખના મુદ્દામાલ સાથે ભાવેશ દુધેલાની ધરપકડ કરવામાં આવી છે, પોલીસે NDPS એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથધરી છે, સીરપ કયાંથી લાવ્યો અને કોને આપવાની હતી તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરમાંથી ઝડપાયો નશાકારક કફ સીરપનો મોટો જથ્થો

નશાકારક કફ સીરપનો 1920 બોટલનો જથ્થો SOGની ટિમે ઝડપી પાડયો છે, SOGની ટિમે બાતમીના આધારે દરોડો પાડી 1920 જેટલી બોટલો નશાકારક કફ સીરપના જથ્થા સાથે એક વ્યક્તિની કરી ધરપકડ, દેવરાજનગરના આધેડ ચિત્રા GIDC વિસ્તારમાં નશાકારક કફ સીરપનું કરતા હતા વેચાણ અને Sogની ટિમે દરોડા પાડી ભાવેશ દુધેલાની 1920 બોટલ સાથે 304128 ના મુદ્દામાલ સાથે કરી અટકાયત, ઈસમ વિરુદ્ધ NDPS એકટ મુજબ બોરતળાવ પોલીસમાં ગુનો નોંધાયો છે.


આ પણ વાંચો : Botad News : બોટાદ જિલ્લામાં વર્ષ 2026ની પ્રથમ ‘રાષ્ટ્રીય લોક અદાલત’સંપન્ન, હાઈકોર્ટના જજ રહ્યાં હાજર



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0