Bharuch: ભરૂચમાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી થતાં બે વાહન દબાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ. શહેરમાં શક્તિનાથ પાસે આવેલાં મુક્તિનગર ખાતે એ3 વૃક્ષ ભારે પવન ફૂંકાવાને કારણે તેના મૂળમાંથી તુટી પડયું હતું. એ3 કાર અને એ3 બાઈ3 માલિકે તેમના વાહન વૃક્ષના છાયડાંમાં મુક્યાં હતાં. જોકે, ભારે પવનથી વૃક્ષ તુટી પડતાં બન્ને વાહન દબાઈ ગયાં હતાં. જોકે, તુરંત ભરૂચ નગરપાલિકાના લાશ્કરોને ઘટનાની જાણ થતાં તેઓ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં અને ડાળીઓ કાપી બન્ને વાહનોને બહાર કાઢયાં હતાં. જોકે, બન્ને વાહનોને ભારે નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

