Bharuch: પિતાના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરી પુત્રધર્મ બજાવતી પુત્રીઓ

ઝાડેશ્વર ખાતે દીકરીઓએ દીકરાની ભૂમિકા ભજવીઆધુનિક યુગમાં સમયની સાથે રીતિરિવાજો બદલવાની જરૂર પિતાના મૃતદેહને સ્મશાનમાં અગ્નીદાહ આપતી પુત્રીઓ. ભરૂચ નજીક ઝાડેશ્વર ખાતે રહેતા પિતાનું મૃત્યુ થતા તેમની બે દિકરીઓએ પોતાના વ્હાલસોયા પિતાના મૃતદેહને અગ્નિ સંસ્કાર આપી પુત્ર ધર્મ બજાવ્યો હતો. ઝાડેશ્વરના 75 વર્ષિય સ્વ.પ્રમોદભાઈ પટેલનું નિધન થયુ હતુ. પ્રમોદ પટેલને બે દિકરીઓ હોય સ્મશાને અગ્નિદાહ આપવાની ચર્ચાઓ વચ્ચે જૈમીનીબેન અને બિરલબેને પુત્ર સમી બની પિતાને અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી હતી. આજના આધુનિક યુગમાં સમયની સાથે રિતીરિવાજો પણ બદલવાની જરૂરત છે.

Bharuch: પિતાના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરી પુત્રધર્મ બજાવતી પુત્રીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઝાડેશ્વર ખાતે દીકરીઓએ દીકરાની ભૂમિકા ભજવી
  • આધુનિક યુગમાં સમયની સાથે રીતિરિવાજો બદલવાની જરૂર
  • પિતાના મૃતદેહને સ્મશાનમાં અગ્નીદાહ આપતી પુત્રીઓ.

ભરૂચ નજીક ઝાડેશ્વર ખાતે રહેતા પિતાનું મૃત્યુ થતા તેમની બે દિકરીઓએ પોતાના વ્હાલસોયા પિતાના મૃતદેહને અગ્નિ સંસ્કાર આપી પુત્ર ધર્મ બજાવ્યો હતો.

ઝાડેશ્વરના 75 વર્ષિય સ્વ.પ્રમોદભાઈ પટેલનું નિધન થયુ હતુ. પ્રમોદ પટેલને બે દિકરીઓ હોય સ્મશાને અગ્નિદાહ આપવાની ચર્ચાઓ વચ્ચે જૈમીનીબેન અને બિરલબેને પુત્ર સમી બની પિતાને અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી હતી. આજના આધુનિક યુગમાં સમયની સાથે રિતીરિવાજો પણ બદલવાની જરૂરત છે.