Banaskanthaમાં આર્મી બટાલિયનને નડ્યો અકસ્માત, 2 જવાનને પંહોચી ઇજા
બનાસકાંઠામાં આર્મી બટાલિયનને અકસ્માત નડ્યો. આર્મી બટાલિયન બનાસકાંઠા હાઈવે પરથી પસાર થતી હતી ત્યારે ચડોતર પાટીયા પાસે ટ્રક પલટતા અકસ્માત સર્જાયો. અકસ્માતને પગલે સ્થાનિકો ભેગા થઈ ગયા.અને ટ્રકમાં ફસાયેલ જવાનને બહાર કાઢ્યા. આ અકસ્માતમાં 2 જવાનને ગંભીર ઈજા પંહોચી. ઇજા પામેલ જવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.ડીસા હાઈવે પાસે અકસ્માત સર્જાયોમળતી માહિતી મુજબ બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પાસે અકસ્માત સર્જાયો. ડીસા હાઈવે પર આર્મી બટાલિયનને ટ્રક પલટી ખાઈ ગઈ. આર્મી બટાલિયન અમદાવાદથી રાજસ્થાન જઈ રહી હતી. ત્યારે ચડોતર પાટીયા પાસે આર્મી બટાલિયનની ટ્રક અચાનક પલટી ખાઈ ગઈ. ટ્રક પલટી ખાતા બે જવાનોને સામાન્ય ઈજાઓ પંહોચી. અકસ્માત દરમ્યાન અન્ય કોઈ વાહન સાથે આર્મી બટાલિયન ટ્રકની ટક્કર ના થતાં સદ્દનસીબે મોટી જાનહાની ટળી. પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. હાઈવે પર બની અકસ્માતની ઘટનાથોડા દિવસ પહેલા જ બનાસકાંઠાના હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દાંતીવાડા પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં બે ભાઈઓના મોત નિપજયા હતા. આ ઉપરાંત માલવણ હાઈવે પર આર્મી જવાનોને અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ધ્રાંગધ્રા આર્મી કેમ્પના જવાનો અમદાવાદથી પોતાના કેમ્પ તરફ જતા હતા કારનું ટાયર ફાટતાં અકસ્માતની ઘટના બનવા પામી હતી.અકસ્માત દરમ્યાન જવાનો કારમાં ફસાઈ ગયા હતાં પરંતુ સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે જવાનોને ગંભીર ઇજા પંહોચી હતી જ્યારે એક જવાનનું મોત નિપજયું હતું.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠામાં આર્મી બટાલિયનને અકસ્માત નડ્યો. આર્મી બટાલિયન બનાસકાંઠા હાઈવે પરથી પસાર થતી હતી ત્યારે ચડોતર પાટીયા પાસે ટ્રક પલટતા અકસ્માત સર્જાયો. અકસ્માતને પગલે સ્થાનિકો ભેગા થઈ ગયા.અને ટ્રકમાં ફસાયેલ જવાનને બહાર કાઢ્યા. આ અકસ્માતમાં 2 જવાનને ગંભીર ઈજા પંહોચી. ઇજા પામેલ જવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
ડીસા હાઈવે પાસે અકસ્માત સર્જાયો
મળતી માહિતી મુજબ બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પાસે અકસ્માત સર્જાયો. ડીસા હાઈવે પર આર્મી બટાલિયનને ટ્રક પલટી ખાઈ ગઈ. આર્મી બટાલિયન અમદાવાદથી રાજસ્થાન જઈ રહી હતી. ત્યારે ચડોતર પાટીયા પાસે આર્મી બટાલિયનની ટ્રક અચાનક પલટી ખાઈ ગઈ. ટ્રક પલટી ખાતા બે જવાનોને સામાન્ય ઈજાઓ પંહોચી. અકસ્માત દરમ્યાન અન્ય કોઈ વાહન સાથે આર્મી બટાલિયન ટ્રકની ટક્કર ના થતાં સદ્દનસીબે મોટી જાનહાની ટળી. પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.
હાઈવે પર બની અકસ્માતની ઘટના
થોડા દિવસ પહેલા જ બનાસકાંઠાના હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દાંતીવાડા પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં બે ભાઈઓના મોત નિપજયા હતા. આ ઉપરાંત માલવણ હાઈવે પર આર્મી જવાનોને અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ધ્રાંગધ્રા આર્મી કેમ્પના જવાનો અમદાવાદથી પોતાના કેમ્પ તરફ જતા હતા કારનું ટાયર ફાટતાં અકસ્માતની ઘટના બનવા પામી હતી.અકસ્માત દરમ્યાન જવાનો કારમાં ફસાઈ ગયા હતાં પરંતુ સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે જવાનોને ગંભીર ઇજા પંહોચી હતી જ્યારે એક જવાનનું મોત નિપજયું હતું.