Banaskanthaની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને આપી ટિકિટ

બનાસકાંઠામાં વાવ બેઠકને લઈ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે,જેમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે,સ્વરૂપજી ઠાકોરે વાવ વિધાનસભા બેઠકને લઈ પેટા ચૂંટણીનું ફોર્મ ભર્યું છે.ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેેન્ડેટ આપ્યું છે.સ્વરૂપજી ઠાકોર વાવ વિસ્તારમાં મોટું નામ અને પ્રભુત્વ ધરાવે છે.આ સમાચાર અપડેટ થઈ રહયાં છે

Banaskanthaની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને આપી ટિકિટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠામાં વાવ બેઠકને લઈ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે,જેમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે,સ્વરૂપજી ઠાકોરે વાવ વિધાનસભા બેઠકને લઈ પેટા ચૂંટણીનું ફોર્મ ભર્યું છે.ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેેન્ડેટ આપ્યું છે.સ્વરૂપજી ઠાકોર વાવ વિસ્તારમાં મોટું નામ અને પ્રભુત્વ ધરાવે છે.


આ સમાચાર અપડેટ થઈ રહયાં છે