Banaskantha: પેપોળ ગામના જવાન શહીદ, અંકિત પ્રજાપતિના દેહને માદરે વતન લવાયો

બનાસકાંઠા જિલ્લામાં વડગામના પેપોળ ગામે શહીદ જવાનના દેહને માદરે વતન લાવવામાં આવ્યો છે. BSFના શહીદ જવાનના દેહને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો સહિત સમાજના લોકો અને પરિવારના લોકોએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી. પેપોળ ગામના BSF જવાન અંકિત પ્રજાપતિ કલકત્તાના કુચ બિહારમાં શહીદ થયા હતા. શહીદ વીર જવાન અંકિત પ્રજાપતિ 2021માં 45 BSF બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા. 24 વર્ષીય જવાન શહીદ થતા સમગ્ર પંથકમાં છવાઇ ગમગીની. ગુજરાતના વડગામના ખેડૂત પરિવારના યુવાન કોલકત્તા ખાતે કુચ બિહારમાં શહીદ થયા હતા. મૂળ બનાસકાંઠાના વડગામના પેપોળ ગામના રહેવાસી શહીદ વીર જવાન 45 BSF બટાલીયનમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. 45 BSFની બટાલિયનમાં કોન્સ્ટેબલ બનાસકાંઠામાં વડગામના ગ્રામજનો શોકમાં જોવા મળી રહ્યા છે. મુળ બનાસકાંઠાના વડગામના પેપોળ ગામના વતની જે 45 BSFની બટાલિયનમાં કોન્સેટબલ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા એવા વીર જવાન અંકિત પ્રજાપતિ આજે શહીદ થયા હતા. વીર જવાન શહીદ થતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. શહીદ વીર જવાન અંકિત પ્રજાપતિ ખેડૂત પરિવાર માંથી આવે છે. તેઓ મૂળ બનાસકાંઠાના વડગામના પેપોળ ગામના વતની હતા. શહીદ વીર જવાન અંકિત 4 વર્ષ અગાઉ એટલે કે 2021માં 45 BSF બટાલિયનમાં કોન્સેટબલ તરીકે જોડાયા હતા. આજે 24 વર્ષીય શહીદ વીર જવાન અંકિતનો પાર્થિવ દેહ તેમના વતન પેપોળ ગામે લાવવામાં આવ્યો છે.

Banaskantha: પેપોળ ગામના જવાન શહીદ, અંકિત પ્રજાપતિના દેહને માદરે વતન લવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લામાં વડગામના પેપોળ ગામે શહીદ જવાનના દેહને માદરે વતન લાવવામાં આવ્યો છે. BSFના શહીદ જવાનના દેહને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો સહિત સમાજના લોકો અને પરિવારના લોકોએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી.


પેપોળ ગામના BSF જવાન અંકિત પ્રજાપતિ કલકત્તાના કુચ બિહારમાં શહીદ થયા હતા. શહીદ વીર જવાન અંકિત પ્રજાપતિ 2021માં 45 BSF બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા. 24 વર્ષીય જવાન શહીદ થતા સમગ્ર પંથકમાં છવાઇ ગમગીની.

ગુજરાતના વડગામના ખેડૂત પરિવારના યુવાન કોલકત્તા ખાતે કુચ બિહારમાં શહીદ થયા હતા. મૂળ બનાસકાંઠાના વડગામના પેપોળ ગામના રહેવાસી શહીદ વીર જવાન 45 BSF બટાલીયનમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા.

45 BSFની બટાલિયનમાં કોન્સ્ટેબલ

બનાસકાંઠામાં વડગામના ગ્રામજનો શોકમાં જોવા મળી રહ્યા છે. મુળ બનાસકાંઠાના વડગામના પેપોળ ગામના વતની જે 45 BSFની બટાલિયનમાં કોન્સેટબલ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા એવા વીર જવાન અંકિત પ્રજાપતિ આજે શહીદ થયા હતા. વીર જવાન શહીદ થતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.

શહીદ વીર જવાન અંકિત પ્રજાપતિ ખેડૂત પરિવાર માંથી આવે છે. તેઓ મૂળ બનાસકાંઠાના વડગામના પેપોળ ગામના વતની હતા. શહીદ વીર જવાન અંકિત 4 વર્ષ અગાઉ એટલે કે 2021માં 45 BSF બટાલિયનમાં કોન્સેટબલ તરીકે જોડાયા હતા. આજે 24 વર્ષીય શહીદ વીર જવાન અંકિતનો પાર્થિવ દેહ તેમના વતન પેપોળ ગામે લાવવામાં આવ્યો છે.