Bagodra: બગોદરામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારીઓ આંદોલનના મૂડમાં

ભારત સરકાર પુરસ્કૃત અને ગુજરાત સરકાર પુરસ્કૃત બે મહત્વાકાંક્ષી યોજનાઓના ખાનગીકરણ ની રાજ્ય વહીવટી તંત્ર ની હિલચાલ સામે આ પીએમ પોષણ શકિત નિર્માણ યોજના કર્મચારી સંઘ પ્રચંડ આક્રોશ સાથે આજે બગોદરા ખાતે પીએમ પોષણ શકિત નિર્માણ યોજના કર્મચારી સંઘ ગુજરાત ના પ્રમુખ રાજેન્દ્ર સિંહ બી ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને બોલાવવા માં આવી ખાસ કરીને રાજ્ય ના13 જીલ્લાઓ ના ક્લેક્ટર ને એવી ગુજરાત બહાર ની ખાનગી સંસ્થાઓને ભારત સરકાર ના આ યોજના ના તા.16/4/24 ના ગેજેટ માં કેન્દ્રીય રસોડા માટે નિયમો નક્કી કર્યા છે. એ મુજબ *દરેક શાળા માં ભોજન બનાવવા ના રસોડા હોવા જ જોઈએ* એ રાજ્ય સરકારની જવાબદારી છે એ મુજબ ગુજરાતના 32000 શાળાઓ માં પાકા અને આધુનિક ડિઝાઇન સાથે ના રસોડા ઉપલબ્ધ છે ગુજરાત સરકારે એ માટે હજારો કરોડ ની ખર્ચ કર્યો છે જેમાં પ્રત્યેક શાળા ના કિચન , કિચન કમ ગાર્ડન(તાજા શાકભાજી માટે),ગેસ કનેક્શન, ભોજન બનાવવાં પીરસવાના સંશાધનો અને પ્રત્યેક શાળા માં ભોજન બનાવવા પીરસવા અને વાસણ ધોવા સાફ્ કરવા પ્રત્યેક શાળા માં સંખ્યા મુજબ ત્રણ થી 9 સંખ્યા માં રસોઈયા અને મદદનીશ એમાંય ખાસ કરીને વિધવા અને તકતા મહિલાઓને માસિક વેતન થી સરકાર ચુકવે છે.

Bagodra: બગોદરામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારીઓ આંદોલનના મૂડમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારત સરકાર પુરસ્કૃત અને ગુજરાત સરકાર પુરસ્કૃત બે મહત્વાકાંક્ષી યોજનાઓના ખાનગીકરણ ની રાજ્ય વહીવટી તંત્ર ની હિલચાલ સામે આ પીએમ પોષણ શકિત નિર્માણ યોજના કર્મચારી સંઘ પ્રચંડ આક્રોશ સાથે આજે બગોદરા ખાતે પીએમ પોષણ શકિત નિર્માણ યોજના કર્મચારી સંઘ ગુજરાત ના પ્રમુખ રાજેન્દ્ર સિંહ બી ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને બોલાવવા માં આવી ખાસ કરીને રાજ્ય ના13 જીલ્લાઓ ના ક્લેક્ટર ને એવી ગુજરાત બહાર ની ખાનગી સંસ્થાઓને ભારત સરકાર ના આ યોજના ના તા.16/4/24 ના ગેજેટ માં કેન્દ્રીય રસોડા માટે નિયમો નક્કી કર્યા છે.

એ મુજબ *દરેક શાળા માં ભોજન બનાવવા ના રસોડા હોવા જ જોઈએ* એ રાજ્ય સરકારની જવાબદારી છે એ મુજબ ગુજરાતના 32000 શાળાઓ માં પાકા અને આધુનિક ડિઝાઇન સાથે ના રસોડા ઉપલબ્ધ છે ગુજરાત સરકારે એ માટે હજારો કરોડ ની ખર્ચ કર્યો છે જેમાં પ્રત્યેક શાળા ના કિચન , કિચન કમ ગાર્ડન(તાજા શાકભાજી માટે),ગેસ કનેક્શન, ભોજન બનાવવાં પીરસવાના સંશાધનો અને પ્રત્યેક શાળા માં ભોજન બનાવવા પીરસવા અને વાસણ ધોવા સાફ્ કરવા પ્રત્યેક શાળા માં સંખ્યા મુજબ ત્રણ થી 9 સંખ્યા માં રસોઈયા અને મદદનીશ એમાંય ખાસ કરીને વિધવા અને તકતા મહિલાઓને માસિક વેતન થી સરકાર ચુકવે છે.