Anand-ગોધરા સેક્શનમાં ડબલીંગના કામને લઈ આ ટ્રેનો ચાલશે પરિવર્તિત માર્ગથી, વાંચો સ્ટોરી

આણંદ-ગોધરા સેક્શનમાં ડબલીંગના કાર્ય ને કારણે વેરાવળ-ઇન્દોર અને ઇન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે પરિવર્તિત માર્ગ થી ચાલશે.ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.આ ટ્રેનમાં થયો ફેરફાર પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલીંગના કાર્ય માટે લેવામાં આવેલ બ્લોકને કારણે વેરાવળ-ઈંદોર મહામના એક્સપ્રેસ અને ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે પરિવર્તિત માર્ગથી ચાલશે. 1- 11, 18 અને 25 સપ્ટેમ્બર 2024 (બુધવાર)ના રોજ વેરાવળથી ચાલતી ટ્રેન નંબર 19319 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગેરતપુર-આણંદ-ડાકોર-ગોધરાને બદલે પરિવર્તિત માર્ગ વાયા ગેરતપુર-આણંદ-બાજવા-છાયાપુરી-ગોધરાને રસ્તે ચાલશે 2- 15, 22 અને 29 સપ્ટેમ્બર 2024 (રવિવાર) ના રોજ ઇન્દોર થી ચાલતી ટ્રેન નં. 20936 ઇન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગોધરા-ડાકોર-આણંદ-ગેરતપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ગોધરા-છાયાપુરી-બાજવા-આણંદ-ગેરતપુરને રસ્તે ચાલશે. 13 સપ્ટેમ્બર સુધી સાબરમતી-ખોડિયાર વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 240 (ત્રાગડ ફાટક) બંધ રહેશે 1- પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર સાબરમતી-ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 240 કિમી 773/4-6 (ત્રાગઢ રોડ ફાટક) અતિ આવશ્યક સમારકામ માટે 09 સપ્ટેમ્બર, 2024 થી 13 સપ્ટેમ્બર, 2024 સુધી બંધ રહેશે. 2- આ સમયગાળા દરમિયાન માર્ગ વપરાશકર્તાઓ રેલ્વે ક્રોસિંગ નંબર 241 અંડરપાસ વાયા ગોદરેજ ગાર્ડન સિટી અને એસ. જી. હાઇવે દ્વારા મુસાફરી કરી શકાય છે. રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર છેમુસાફરોને ટૂંક સમયમાં બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન 15 સપ્ટેમ્બરે ઓડિશામાં શરૂ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ આ ટ્રેન ઝારખંડના ટાટાનગર જંક્શનથી ઓડિશાના બેરહામપુર વચ્ચે દોડશે. આ ટ્રેન ભુવનેશ્વર અને કેંદુઝારમાંથી પસાર થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને ફ્લેગ ઓફ કરી શકે છે. આ પહેલા રવિવાર અને મંગળવારે તેનું ટ્રાયલ રન યોજાશે. આ પછી જ 15 સપ્ટેમ્બરે પીએમ મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે.

Anand-ગોધરા સેક્શનમાં ડબલીંગના કામને લઈ આ ટ્રેનો ચાલશે પરિવર્તિત માર્ગથી, વાંચો સ્ટોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદ-ગોધરા સેક્શનમાં ડબલીંગના કાર્ય ને કારણે વેરાવળ-ઇન્દોર અને ઇન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે પરિવર્તિત માર્ગ થી ચાલશે.ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આ ટ્રેનમાં થયો ફેરફાર

પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલીંગના કાર્ય માટે લેવામાં આવેલ બ્લોકને કારણે વેરાવળ-ઈંદોર મહામના એક્સપ્રેસ અને ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે પરિવર્તિત માર્ગથી ચાલશે.

1- 11, 18 અને 25 સપ્ટેમ્બર 2024 (બુધવાર)ના રોજ વેરાવળથી ચાલતી ટ્રેન નંબર 19319 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગેરતપુર-આણંદ-ડાકોર-ગોધરાને બદલે પરિવર્તિત માર્ગ વાયા ગેરતપુર-આણંદ-બાજવા-છાયાપુરી-ગોધરાને રસ્તે ચાલશે

2- 15, 22 અને 29 સપ્ટેમ્બર 2024 (રવિવાર) ના રોજ ઇન્દોર થી ચાલતી ટ્રેન નં. 20936 ઇન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગોધરા-ડાકોર-આણંદ-ગેરતપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ગોધરા-છાયાપુરી-બાજવા-આણંદ-ગેરતપુરને રસ્તે ચાલશે.

13 સપ્ટેમ્બર સુધી સાબરમતી-ખોડિયાર વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 240 (ત્રાગડ ફાટક) બંધ રહેશે

1- પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર સાબરમતી-ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 240 કિમી 773/4-6 (ત્રાગઢ રોડ ફાટક) અતિ આવશ્યક સમારકામ માટે 09 સપ્ટેમ્બર, 2024 થી 13 સપ્ટેમ્બર, 2024 સુધી બંધ રહેશે.

2- આ સમયગાળા દરમિયાન માર્ગ વપરાશકર્તાઓ રેલ્વે ક્રોસિંગ નંબર 241 અંડરપાસ વાયા ગોદરેજ ગાર્ડન સિટી અને એસ. જી. હાઇવે દ્વારા મુસાફરી કરી શકાય છે.

રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર છે

મુસાફરોને ટૂંક સમયમાં બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન 15 સપ્ટેમ્બરે ઓડિશામાં શરૂ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ આ ટ્રેન ઝારખંડના ટાટાનગર જંક્શનથી ઓડિશાના બેરહામપુર વચ્ચે દોડશે. આ ટ્રેન ભુવનેશ્વર અને કેંદુઝારમાંથી પસાર થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને ફ્લેગ ઓફ કરી શકે છે. આ પહેલા રવિવાર અને મંગળવારે તેનું ટ્રાયલ રન યોજાશે. આ પછી જ 15 સપ્ટેમ્બરે પીએમ મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે.