Ambaji: માઁ અંબાજીના ચરણોમાં શ્રદ્ધાળુએ “1 કિલો સોનું” અર્પણ કર્યું

સોનાનાં 10 બિસ્કિટ ભંડારમાંથી નીકળ્યા મંદિરના ભંડારમાં ચુંદડીમાં પેક કરાયેલા હતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોનાની ખરાઇ કરાઇ બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી ધામમાં એક શ્રદ્ધાળુએ 100 ગ્રામના 10 બિસ્કિટ માઁ અંબાજીના ચરણોમાં અર્પણ કર્યા હતા. શ્રદ્ધાળુએ મંદિરની દાન પેટીમાં ચૂંટણી બાંધીને 100 ગ્રામના 10 બિસ્કિટ ભેટમાં આપ્યા હતા. અંબાજી મંદિરના સત્તાધીશો દ્વારા દર મંગળવારે દાનપેટી ખોલીને દાનની રકમની ગણતરી કરવામાં આવે છે. દાનનો ભંડારો ચેક કરતાં અંદરથી 100 ગ્રામના 10 બિસ્કિટ મળી આવ્યા હતા. જે બાદ ટ્રસ્ટ દ્વારા સોનાની ખરાઈ કરવામાં આવી હતી. આ બિસ્કિટની કિંમત અંદાજે 70 થી 75 લાખ જેટલી થાય છે. દર મંગળવારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડાર ખોલવામાં આવે છે. ભેટની રકમ એકાઉન્ટ ઓફિસરની હાજરીમાં ગણીને ટ્રસ્ટના ચોપડે જમા લેવાય છે. મુંબઈથી એક માઈભક્તે 75 લાખથી વધારેનું સોનું અર્પણ કર્યું હતું યાત્રાધામ અંબાજી ખાતે જગત જનની માઁ અંબાના મંદિરને સુવર્ણથી મઢવામાં આવી રહ્યું છે. ઘણા ભક્તો નામ જાહેર કર્યા વગર જ સોનાનું દાન કરતા હોય છે. ત્યારે મુંબઈના માઈભક્ત પરિવાર સાથે માતાજીના ધામમાં આવી રૂપિયા 75 લાખથી વધારેની કિંમતનું સોનું માઁ અંબાના ચરણોમાં અર્પણ કર્યું હતું.

Ambaji: માઁ અંબાજીના ચરણોમાં શ્રદ્ધાળુએ “1 કિલો સોનું” અર્પણ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સોનાનાં 10 બિસ્કિટ ભંડારમાંથી નીકળ્યા
  • મંદિરના ભંડારમાં ચુંદડીમાં પેક કરાયેલા હતા
  • અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોનાની ખરાઇ કરાઇ

બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી ધામમાં એક શ્રદ્ધાળુએ 100 ગ્રામના 10 બિસ્કિટ માઁ અંબાજીના ચરણોમાં અર્પણ કર્યા હતા. શ્રદ્ધાળુએ મંદિરની દાન પેટીમાં ચૂંટણી બાંધીને 100 ગ્રામના 10 બિસ્કિટ ભેટમાં આપ્યા હતા.


અંબાજી મંદિરના સત્તાધીશો દ્વારા દર મંગળવારે દાનપેટી ખોલીને દાનની રકમની ગણતરી કરવામાં આવે છે. દાનનો ભંડારો ચેક કરતાં અંદરથી 100 ગ્રામના 10 બિસ્કિટ મળી આવ્યા હતા. જે બાદ ટ્રસ્ટ દ્વારા સોનાની ખરાઈ કરવામાં આવી હતી. આ બિસ્કિટની કિંમત અંદાજે 70 થી 75 લાખ જેટલી થાય છે. દર મંગળવારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડાર ખોલવામાં આવે છે. ભેટની રકમ એકાઉન્ટ ઓફિસરની હાજરીમાં ગણીને ટ્રસ્ટના ચોપડે જમા લેવાય છે.

મુંબઈથી એક માઈભક્તે 75 લાખથી વધારેનું સોનું અર્પણ કર્યું હતું

યાત્રાધામ અંબાજી ખાતે જગત જનની માઁ અંબાના મંદિરને સુવર્ણથી મઢવામાં આવી રહ્યું છે. ઘણા ભક્તો નામ જાહેર કર્યા વગર જ સોનાનું દાન કરતા હોય છે. ત્યારે મુંબઈના માઈભક્ત પરિવાર સાથે માતાજીના ધામમાં આવી રૂપિયા 75 લાખથી વધારેની કિંમતનું સોનું માઁ અંબાના ચરણોમાં અર્પણ કર્યું હતું.