Ahmedabadમાં સરકારી નોકરીની લાલચે કરોડોની ઠગાઈ કરવામાં આવી
અમદાવાદમાં સરકારી નોકરીની લાલચે કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. જેમાં ક્લાસ - 1 અધિકારી તરીકે નોકરીની લાલચ આપી ઠગાઈ કરી છે. ઠગબાજોએ 3 કરોડ 44 લાખ 99 હજાર પડાવ્યા છે. નોકરી, ગન લાયસન્સ અપાવવાના બહાને રૂપિયા પડાવ્યા છે. GPSC નોકરીના બનાવટી નિમણૂક પત્રો પણ આપ્યા છે. ચાર શખ્સો વિરુદ્ધ ક્રાઈમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ ચાર શખ્સો વિરુદ્ધ ક્રાઈમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. ત્રણ વકીલ સહિત 4 આરોપીની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી છે. 5 યુવકો પાસે નોકરી અપાવવાના બહાને રૂપિયા પડાવ્યા છે. વકીલ જલદીપ ટેલર, જીતેન્દ્ર પ્રજાપતિ, વકીલ અંકિત પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. જલદીપનો ડ્રાઈવર હિતેશ સૈનીની પણ ધરપકડ કરાઇ છે. તેમાં મુખ્ય આરોપી હિતેશ સોની હોવાનું ખૂલ્યું છે. અમદાવાદ શહેરમાં GPSCના અધિકારીનું નિમણૂક પત્ર બહાને ઠગતી ટોળકી ઝડપાઈ છે. તેમાં ત્રણ વકીલ સહિત 4 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.સરકારી નોકરી ઈચ્છુક યુવકોને બનાવટી લેટર આપી છેતરપિંડી કરતા હતા સરકારી નોકરી ઈચ્છુક યુવકોને બનાવટી લેટર આપી છેતરપિંડી કરતા હતા. તેમાં ગુજરાત જાહેર સેવા આયોગ ક્લાસ 1 અધિકારી , અમદાવાદ કોર્પોરેશન , અમદાવાદ કલેક્ટરના બનાવટી લેટર મળી આવ્યા છે. તેમાં 5 યુવકો પાસે GPSCમાં નોકરી આપવાના બહાને 3.44 કરોડ પડાવ્યા હતા. યુવકોને બનાવટી GPSCના નિમણુક પત્રો પણ આપી દીધા હતા. સરકારી નોકરીમાં યુવકોને હથિયાર લાયસન્સ જોઈશે તેમ કહીને પણ રૂપિયા પડાવ્યા હતા. જેમાં વકીલ જલદીપ ટેલર , જીતેન્દ્ર પ્રજાપતિ અને અંકિત પંડ્યાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મુખ્ય આરોપી હિતેશ હોવાનુ સામે આવ્યુ છે. અનેક યુવકો સાથે કરોડો રૂપિયા પડાવ્યા હોવાની આશંકા છે. તેમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં સરકારી નોકરીની લાલચે કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. જેમાં ક્લાસ - 1 અધિકારી તરીકે નોકરીની લાલચ આપી ઠગાઈ કરી છે. ઠગબાજોએ 3 કરોડ 44 લાખ 99 હજાર પડાવ્યા છે. નોકરી, ગન લાયસન્સ અપાવવાના બહાને રૂપિયા પડાવ્યા છે. GPSC નોકરીના બનાવટી નિમણૂક પત્રો પણ આપ્યા છે.
ચાર શખ્સો વિરુદ્ધ ક્રાઈમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ
ચાર શખ્સો વિરુદ્ધ ક્રાઈમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. ત્રણ વકીલ સહિત 4 આરોપીની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી છે. 5 યુવકો પાસે નોકરી અપાવવાના બહાને રૂપિયા પડાવ્યા છે. વકીલ જલદીપ ટેલર, જીતેન્દ્ર પ્રજાપતિ, વકીલ અંકિત પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. જલદીપનો ડ્રાઈવર હિતેશ સૈનીની પણ ધરપકડ કરાઇ છે. તેમાં મુખ્ય આરોપી હિતેશ સોની હોવાનું ખૂલ્યું છે. અમદાવાદ શહેરમાં GPSCના અધિકારીનું નિમણૂક પત્ર બહાને ઠગતી ટોળકી ઝડપાઈ છે. તેમાં ત્રણ વકીલ સહિત 4 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
સરકારી નોકરી ઈચ્છુક યુવકોને બનાવટી લેટર આપી છેતરપિંડી કરતા હતા
સરકારી નોકરી ઈચ્છુક યુવકોને બનાવટી લેટર આપી છેતરપિંડી કરતા હતા. તેમાં ગુજરાત જાહેર સેવા આયોગ ક્લાસ 1 અધિકારી , અમદાવાદ કોર્પોરેશન , અમદાવાદ કલેક્ટરના બનાવટી લેટર મળી આવ્યા છે. તેમાં 5 યુવકો પાસે GPSCમાં નોકરી આપવાના બહાને 3.44 કરોડ પડાવ્યા હતા. યુવકોને બનાવટી GPSCના નિમણુક પત્રો પણ આપી દીધા હતા. સરકારી નોકરીમાં યુવકોને હથિયાર લાયસન્સ જોઈશે તેમ કહીને પણ રૂપિયા પડાવ્યા હતા. જેમાં વકીલ જલદીપ ટેલર , જીતેન્દ્ર પ્રજાપતિ અને અંકિત પંડ્યાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મુખ્ય આરોપી હિતેશ હોવાનુ સામે આવ્યુ છે. અનેક યુવકો સાથે કરોડો રૂપિયા પડાવ્યા હોવાની આશંકા છે. તેમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.