Ahmedabadમાં ધોધમાર વરસાદ, ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Rain: અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. પાણી ભરાવાને કારણે ઓફિસ, કામકાજ અને અન્ય જરૂરી કામ માટે નીકળેલા લોકોને પણ હાલાકી પડી રહી છે. શહેરમાં સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ ગંભીર બની છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

