Ahmedabadમાં ઔડાનો રીંગરોડ સિક્સલેન બનશે, 2200 કરોડથી વધુનો ખર્ચ કરાશે

Feb 1, 2025 - 17:31
Ahmedabadમાં ઔડાનો રીંગરોડ સિક્સલેન બનશે, 2200 કરોડથી વધુનો ખર્ચ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે. આ દરમિયાન અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા રિંગ રોડ પરથી રોજ પસાર થતાં વાહન ચાલકો માટે અમદાવાદમાં ઔડાનો રીંગરોડ સિક્સલેન બનશે.

અમદાવાદમાં ઔડાનો રીંગરોડ સિક્સલેન બનશે

  • રિંગરોડ પર 6 ફૂટ ઓવર બ્રિજ, 2 રિવર બ્રિજ બનશે
  • 3 અંડરપાસ બનાવાશે, 1 અંડરપાસને પહોળો કરાશે
  • સિક્સલેન બનાવવા માટે 2200 કરોડ જેટલો ખર્ચ થશે
  • રીંગરોડ પરથી પ્રતિદિન એક લાખ વાહન પસાર થાય છે

અમદાવાદના રીંગરોડ પરથી પ્રતિદિન એક લાખ વાહન પસાર થાય છે જેને લઇ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના રીંગરોડ પર 6 ફૂટ ઓવર બ્રિજ, 2 રિવર બ્રિજ બનશે, આ સાથે 3 અંડરપાસ બનાવાશે, 1 અંડરપાસને પહોળો કરાશ. સિક્સલેન બનાવવા માટે 2200 કરોડ જેટલો ખર્ચ થશે.  

ઉલ્લેખનીય છે કે, ભારે ટ્રાફિકના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)અને નેશનલ હાઈવે ઓથોરિટીએ એસ.જી. હાઈવે પર 2200 કરોડ રૂપિયાના ખર્ચે રિંગરોડ પર 6 ફૂટ ઓવર બ્રિજ, 2 રિવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0