Ahmedabadની શાન એવા આઈકોનિક અટલબ્રિજનો કાચ તૂટતા મુલાકાતીઓનું જોખમ વધ્યું

અટલ બ્રિજના છેડે ગ્લાસ તૂટતા મુલાકાતીઓનું જોખમ વધ્યું બ્રિજના ઉદ્ઘાટન સમયે ગ્લાસ તૂટ્યા બાદ એકવાર ફરી બ્રિજનો ગ્લાસ તૂટ્યો અટલ બ્રિજની ગ્લાસની કામગીરી પર ઉઠયા સવાલ અમદાવાદનો અટલબ્રિજ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે અને રોજના હજારો મુલાકાતીઓ આ બ્રિજની મુલાકાત લેતા હોય છે,ત્યારે એક ગંભીર સમાચાર મળી રહ્યાં છે કે,અટલબ્રિજના છેડે ગ્લાસ તૂટી જતા મુલાકાતીઓનું જોખમ વધ્યુ છે.તો તંત્રએ બાબતે હજી કોઈ સમારકામ પણ કરાયું નથી.બ્રિજ પર લાગેલા તૂટેલા ગ્લાસની કામગીરી થશે કે કેમ તે એક સવાલ છે. બેરિકેટ લગાવી કામગીરી પૂર્ણ કર્યાનો માન્યો સંતોષ અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી અને સાબરમતી નદી પર તૈયાર કરવામાં આવેલો દેશનો પહેલો ફૂટવેર બ્રિજ જે સૌને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે તે અટલ બ્રિજની મધ્યમાં ચાર મોટા કાચ લગાવવામાં આવ્યા હતા. જેમાંથી એક ગ્લાસ તૂટી ગયો છે.જોકે તેની ફરતે બેરીકેટ લગાવતા મોટી જાનહાની થતી અટકી ગઈ છે. પહેલા પણ કાચમાં તિરાડ પડી હતી અમદાવાદના અટલબ્રિજની વચ્ચોવચ લગાવવામાં આવેલ પારદર્શક કાચમાં તિરાડો પડતા તેને બદલી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે કાચની આસપાસ રેલિંગ કરી દેવામાં આવી હતી. સ્ટીલની રેલિંગ બનાવીને બ્રિજ પર રહેલ કાચ કવર કરી લેવામાં આવ્યા છે, જેથી કરીને કાચ ઉપરથી કોઈ પસાર ન થઈ શકે.બ્રિજ બન્યો તેની શરૂઆતમાં ચાર કાચ પૈકી એક કાચ ક્રેક થઈ ગયો હતો, જોકે બાદમાં કાચને બદલી દેવામાં આવ્યો હતો. મોટી દુર્ઘટના ટળી અટલ બ્રિજ પર માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી અટલબિડની મુલાકાત લેવા માટે આવતા હોય છે. જેના કારણે એક મોટી દુર્ઘટના થતા અટકી છે. થોડા દિવસ પહેલા જ મોરબીની અંદર ઝૂલતા પૂલની દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવ્યો હતો, ત્યારે અટલબિજમાં પણ મધ્યમાં જ કાચ નાખવામાં આવ્યા છે કે જેની નીચે પાણી પણ ખૂબ જ ઊંડું છે જોકે સમય સૂચકતા જ માત્ર કાચની તિરાડ પડતાં જ તેને બેરીકેટ લગાવવામાં આવવાથી મોટી દુર્ઘટના થતા અટકી છે.

Ahmedabadની શાન એવા આઈકોનિક અટલબ્રિજનો કાચ તૂટતા મુલાકાતીઓનું જોખમ વધ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અટલ બ્રિજના છેડે ગ્લાસ તૂટતા મુલાકાતીઓનું જોખમ વધ્યું
  • બ્રિજના ઉદ્ઘાટન સમયે ગ્લાસ તૂટ્યા બાદ એકવાર ફરી બ્રિજનો ગ્લાસ તૂટ્યો
  • અટલ બ્રિજની ગ્લાસની કામગીરી પર ઉઠયા સવાલ

અમદાવાદનો અટલબ્રિજ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે અને રોજના હજારો મુલાકાતીઓ આ બ્રિજની મુલાકાત લેતા હોય છે,ત્યારે એક ગંભીર સમાચાર મળી રહ્યાં છે કે,અટલબ્રિજના છેડે ગ્લાસ તૂટી જતા મુલાકાતીઓનું જોખમ વધ્યુ છે.તો તંત્રએ બાબતે હજી કોઈ સમારકામ પણ કરાયું નથી.બ્રિજ પર લાગેલા તૂટેલા ગ્લાસની કામગીરી થશે કે કેમ તે એક સવાલ છે.

બેરિકેટ લગાવી કામગીરી પૂર્ણ કર્યાનો માન્યો સંતોષ

અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી અને સાબરમતી નદી પર તૈયાર કરવામાં આવેલો દેશનો પહેલો ફૂટવેર બ્રિજ જે સૌને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે તે અટલ બ્રિજની મધ્યમાં ચાર મોટા કાચ લગાવવામાં આવ્યા હતા. જેમાંથી એક ગ્લાસ તૂટી ગયો છે.જોકે તેની ફરતે બેરીકેટ લગાવતા મોટી જાનહાની થતી અટકી ગઈ છે.

પહેલા પણ કાચમાં તિરાડ પડી હતી

અમદાવાદના અટલબ્રિજની વચ્ચોવચ લગાવવામાં આવેલ પારદર્શક કાચમાં તિરાડો પડતા તેને બદલી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે કાચની આસપાસ રેલિંગ કરી દેવામાં આવી હતી. સ્ટીલની રેલિંગ બનાવીને બ્રિજ પર રહેલ કાચ કવર કરી લેવામાં આવ્યા છે, જેથી કરીને કાચ ઉપરથી કોઈ પસાર ન થઈ શકે.બ્રિજ બન્યો તેની શરૂઆતમાં ચાર કાચ પૈકી એક કાચ ક્રેક થઈ ગયો હતો, જોકે બાદમાં કાચને બદલી દેવામાં આવ્યો હતો.

મોટી દુર્ઘટના ટળી

અટલ બ્રિજ પર માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી અટલબિડની મુલાકાત લેવા માટે આવતા હોય છે. જેના કારણે એક મોટી દુર્ઘટના થતા અટકી છે. થોડા દિવસ પહેલા જ મોરબીની અંદર ઝૂલતા પૂલની દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવ્યો હતો, ત્યારે અટલબિજમાં પણ મધ્યમાં જ કાચ નાખવામાં આવ્યા છે કે જેની નીચે પાણી પણ ખૂબ જ ઊંડું છે જોકે સમય સૂચકતા જ માત્ર કાચની તિરાડ પડતાં જ તેને બેરીકેટ લગાવવામાં આવવાથી મોટી દુર્ઘટના થતા અટકી છે.