Ahmedabadના રાણીપમાં વેપારીને છરી બતાવી લૂંટારુઓએ ચલાવી 2 લાખની લૂંટ, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના રાણીપમાં 2 લાખની લૂંટ થઈ હોવાની વાત સામે આવી છે, વેપારીને છરી બતાવી લૂંટારુઓએ ચલાવી લૂંટ, રાણીપના પિંક સિટીમાં જનરલ સ્ટોરમાં લૂંટ કરવામાં આવી છે, બાઇક પર આવેલા શખ્સો લૂંટ કરી ફરાર થયા છે, પોલીસે લૂંટની ઘટનાને લઇ તપાસ શરુ કરી છે અને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.
શહેરમાં પોલીસ પેટ્રોલિંગના દાવાઓ વચ્ચે વધુ એક લૂંટનો બનાવ
શહેરમાં પોલીસ પેટ્રોલિંગના દાવાઓ વચ્ચે વધુ એક લૂંટનો બનાવ બન્યો છે, શહેરના રાણીપમાં આવેલા પિંક સીટી વિસ્તારમાં 2 લાખની લૂંટ થઈ છે, વેપારીને છરી બતાવી રોકડ બે લાખની રકમ લાઇ ગઠિયાઓ ફરાર થયા છે, અંદાજિત 12 વાગ્યાની આસપાસ બન્યો લૂંટનો બનાવ, બન્યો છે, રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે, ટુ વ્હીલર પર બે ઈસમોએ દુકાનદારને છરી બતાવી લૂંટ કરી થયા ફરાર.
What's Your Reaction?






