Ahmedabad: હાઈકોર્ટે લાલ આંખ કરતાં જ પોલીસ બે હજાર ડ્રાઈવિંગ લાઈસન્સ રદ

ટ્રાફિક નિયમો અવાર નવાર ભંગ કરતા ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી હોવાનું સામે આવ્યુ છે. ટ્રાફિક પોલીસે બે હજાર જેટલા વાહનચાલકોના લાઈસન્સ રદ કરવા માટે આરટીઓને ઇમેલ કર્યો છે. આગામી દિવસોમાં આરટીઓ દ્વારા લાયસન્સ રદ કરવાની કામગીરી હાથધરશે.ટ્રાફિક નિયમન કરાવવા અને ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં તે રીતની કામગીરી કરવા માટે હાઇકોર્ટ દ્વારા શહેર પોલીસને ટકોર કરી હતી. જે બાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ડ્રાઇવ યોજીને કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં વારવાંર ટ્રાફિક નિયમો ભંગ કરતા 2 હજાર જેટલા વાહનચાલકોનું લીસ્ટ ટ્રાફિક પોલીસે તૈયાર કર્યુ હતુ. જે લીસ્ટ ટ્રાફિક પોલીસે અમદાવાદ આરટીઓને ઇમેલ મારફતે મોકલ્યુ છે. આગામી દિવસોમાં 2 હજાર જેટલા વાહનચાલકોના લાયસન્સ રદ કરવાની કામગીરી આરટીઓ દ્વારા કરવામાં આવશે. બીજી તરફ, અમદાવાદમાં રોજ 4 હજારથી વધુ વ્યકિતઓ ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી અને મોટા ભાગના હેલ્મેટ વગર ટુવ્હીકલ હંકારતા ચાલકો હોવાનું સામે આવ્યુ છે.

Ahmedabad: હાઈકોર્ટે લાલ આંખ કરતાં જ પોલીસ બે હજાર ડ્રાઈવિંગ લાઈસન્સ રદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ટ્રાફિક નિયમો અવાર નવાર ભંગ કરતા ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી હોવાનું સામે આવ્યુ છે. ટ્રાફિક પોલીસે બે હજાર જેટલા વાહનચાલકોના લાઈસન્સ રદ કરવા માટે આરટીઓને ઇમેલ કર્યો છે. આગામી દિવસોમાં આરટીઓ દ્વારા લાયસન્સ રદ કરવાની કામગીરી હાથધરશે.

ટ્રાફિક નિયમન કરાવવા અને ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં તે રીતની કામગીરી કરવા માટે હાઇકોર્ટ દ્વારા શહેર પોલીસને ટકોર કરી હતી. જે બાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ડ્રાઇવ યોજીને કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં વારવાંર ટ્રાફિક નિયમો ભંગ કરતા 2 હજાર જેટલા વાહનચાલકોનું લીસ્ટ ટ્રાફિક પોલીસે તૈયાર કર્યુ હતુ. જે લીસ્ટ ટ્રાફિક પોલીસે અમદાવાદ આરટીઓને ઇમેલ મારફતે મોકલ્યુ છે. આગામી દિવસોમાં 2 હજાર જેટલા વાહનચાલકોના લાયસન્સ રદ કરવાની કામગીરી આરટીઓ દ્વારા કરવામાં આવશે. બીજી તરફ, અમદાવાદમાં રોજ 4 હજારથી વધુ વ્યકિતઓ ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી અને મોટા ભાગના હેલ્મેટ વગર ટુવ્હીકલ હંકારતા ચાલકો હોવાનું સામે આવ્યુ છે.