Ahmedabad: વોરિયર રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2025'માં ડીપીએસ બોપલના સ્કેટર્સની જીત

Jun 27, 2025 - 19:30
Ahmedabad: વોરિયર રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2025'માં ડીપીએસ બોપલના સ્કેટર્સની જીત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલના સ્કેટર્સએ 13થી 15 જૂન દરમિયાન અમદાવાદના પ્રીતમનગર સ્કેટિંગ રિંક ખાતે યોજાયેલ 'વોરિયર રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2025'માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં ગુજરાતભરના 400થી વધુ સ્કેટર્સે ભાગ લીધો હતો.

14 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા

કોચ ઇન્દ્રજીતસિંહના માર્ગદર્શન હેઠળ, ડીપીએસ બોપલની ટીમે યોગ્ય ગતિ, નિશ્ચય સાથે શાનદાર પ્રદર્શન કરી 14 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલે તમામ વિજેતા, કોચ અને માતાપિતાને તેમના સમર્પણ, સખત મહેનત અને શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0