Ahmedabad: નાના બાળકોના વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો

બે બાળકોના શ્વાસ, અન્નનળીમાં બીજ ફસાયા બીજ કાઢવા બે બાળકોની કરવી પડી સર્જરી મગફળી ખાતા દાણો શ્વાસનળીમાં ફસાયો હતો નાના બાળકોના વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાળકોને ફળમાંથી બીજ કાઢીને આપજો. તેમાં બે બાળકોના શ્વાસ, અન્ન નળીમાં બીજ ફસાયા હતા. બીજ કાઢવા બે બાળકોની સર્જરી કરવી પડી હતી. જેમાં મગફળી ખાતા દાણો શ્વાસનળીમાં ફસાયો હતો તેમજ અન્ય બાળકની અન્નનળીમાં રાસબરીનું બીજ ફસાયું હતુ. એક જ દિવસે બન્ને બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી એક જ દિવસે બન્ને બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે. જેમાં વાલીએ નાના બાળકોને ફળ આપતી વખતે બીજ કાઢીને આપવું જોઇએ. સિવિલ હોસ્પિટલમાં બે બાળકોની બીજ કાઢવા સર્જરી કરવી પડી છે. જેમાં બન્ને બાળકોની સફળતાપૂર્વક ફોરેન બોડીની સર્જરી કરાઇ છે. એક બાળક મધ્યપ્રદેશનો 13 મહિનાનો પ્રધુમન પરિહાર છે. તેમજ તે મગફળી ખાતા દાણો શ્વાસનળીમાં હોવાનું સીટી સ્કેનમાં સામે આવ્યું હતુ. તેમજ બીજો બાળક અઢી વર્ષનો મિતાંશ પરમારને અન્નનળીમાં રાસબેરીનો બીજ હોવાનું સામે આવ્યું હતુ. નાના બાળકના માતા-પિતાની બેદરકારી સામે આવી સુરતમાં નાના બાળકના માતા-પિતાની બેદરકારી સામે આવી હતી. જેમાં અઢી વર્ષનું બાળક ઘરના બાથરૂમમાં બંધ થયું હતુ. રમતી વખતે અચાનક દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પાલનપુર રોડ સ્થિત બ્લીવમ રેજેન્સીનો બનાવ હતો. તેમાં ફાયર બ્રિગેડે દરવાજો તોડી બાળકને બહાર કાઢ્યું હતુ. શહેરમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો શહેરમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ઘરના બાથરૂમમાં અઢી વર્ષનું બાળક ફસાયું હતુ. પાલનપુર કેનાલ રોડ સ્થિત બ્લીવમ રેજેસીમાં આ બનાવ બન્યો હતો. જેમાં 9માં માળે અઢી વર્ષનું બાળક બાથરૂમમાં રમી રહ્યું હતુ. તેમાં અચાનક બાળકનો હાથ લોક પર લાગતા દરવાજો લોક થયો હતો. તથા બાથરૂમનો દરવાજો લોક થતાં ઘરમાં બૂમાબુમ શરૂ થઇ હતી. તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તેથી પ્લાયનો બનાવેલ દરવાજો ભારે જહેમત બાદ તોડ્યો હતો.

Ahmedabad: નાના બાળકોના વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બે બાળકોના શ્વાસ, અન્નનળીમાં બીજ ફસાયા
  • બીજ કાઢવા બે બાળકોની કરવી પડી સર્જરી
  • મગફળી ખાતા દાણો શ્વાસનળીમાં ફસાયો હતો

નાના બાળકોના વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાળકોને ફળમાંથી બીજ કાઢીને આપજો. તેમાં બે બાળકોના શ્વાસ, અન્ન નળીમાં બીજ ફસાયા હતા. બીજ કાઢવા બે બાળકોની સર્જરી કરવી પડી હતી. જેમાં મગફળી ખાતા દાણો શ્વાસનળીમાં ફસાયો હતો તેમજ અન્ય બાળકની અન્નનળીમાં રાસબરીનું બીજ ફસાયું હતુ.

એક જ દિવસે બન્ને બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી

એક જ દિવસે બન્ને બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે. જેમાં વાલીએ નાના બાળકોને ફળ આપતી વખતે બીજ કાઢીને આપવું જોઇએ. સિવિલ હોસ્પિટલમાં બે બાળકોની બીજ કાઢવા સર્જરી કરવી પડી છે. જેમાં બન્ને બાળકોની સફળતાપૂર્વક ફોરેન બોડીની સર્જરી કરાઇ છે. એક બાળક મધ્યપ્રદેશનો 13 મહિનાનો પ્રધુમન પરિહાર છે. તેમજ તે મગફળી ખાતા દાણો શ્વાસનળીમાં હોવાનું સીટી સ્કેનમાં સામે આવ્યું હતુ. તેમજ બીજો બાળક અઢી વર્ષનો મિતાંશ પરમારને અન્નનળીમાં રાસબેરીનો બીજ હોવાનું સામે આવ્યું હતુ.

 નાના બાળકના માતા-પિતાની બેદરકારી સામે આવી

સુરતમાં નાના બાળકના માતા-પિતાની બેદરકારી સામે આવી હતી. જેમાં અઢી વર્ષનું બાળક ઘરના બાથરૂમમાં બંધ થયું હતુ. રમતી વખતે અચાનક દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પાલનપુર રોડ સ્થિત બ્લીવમ રેજેન્સીનો બનાવ હતો. તેમાં ફાયર બ્રિગેડે દરવાજો તોડી બાળકને બહાર કાઢ્યું હતુ.

શહેરમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો

શહેરમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ઘરના બાથરૂમમાં અઢી વર્ષનું બાળક ફસાયું હતુ. પાલનપુર કેનાલ રોડ સ્થિત બ્લીવમ રેજેસીમાં આ બનાવ બન્યો હતો. જેમાં 9માં માળે અઢી વર્ષનું બાળક બાથરૂમમાં રમી રહ્યું હતુ. તેમાં અચાનક બાળકનો હાથ લોક પર લાગતા દરવાજો લોક થયો હતો. તથા બાથરૂમનો દરવાજો લોક થતાં ઘરમાં બૂમાબુમ શરૂ થઇ હતી. તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તેથી પ્લાયનો બનાવેલ દરવાજો ભારે જહેમત બાદ તોડ્યો હતો.