Ahmedabad: ચાંદખેડાના વિસત પાસે ફેકટરીમાં લાગી આગ, ગોડાઉનમાં 5 લાખથી વધુનું નુકસાન
અમદાવાદના ચાંદખેડામાં વિસત પાસે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં મળતી માહિતી અનુસાર, મંગળવારે સવારે ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં ચાંદખેડાની યુનાઈટેડ 18 ફેક્ટરીમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, ચાંદખેડામાં એક ફેક્ટરીમાં 3થી 4 માળ સુધી આગ પહોંચી હતી.ચાંદખેડામાં કપડાના ગોડાઉનમાં આગ લાગી ઉલ્લેખનીય છે કે, કપડાના ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં ફાયરવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. મહત્વનું કહી શકાય કે, કાપડનું ગોડાઉન હોવાના કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો. જેને લઈને અંદાજિત 5 લાખથી પણ વધુનું ગોડાઉનમાં નુકશાન થયું હતું. એક્રોપોલીસ મોલમાં આગ લાગતા દોડધામ અગાઉ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ એક્રોપોલીસ મોલમાં સિરામિકના શો રૂમમાં આગ લાગતા દોડધામ મચી હતી.આ આગ કઈ રીતે લાગી તેનું કારણ સામે આવ્યું નથી,પરંતુ પ્રાથમિક રીતે શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનુ લાગી રહ્યું છે. ત્યારે ફાયર વિભાગે આગને કાબુમાં લીધી હતી. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી જેમાં સવારના સમયે એક્રોપોલીસ મોલમાં આગ લાગતા અફડાતફડી મચી હતી. એક્રોપોલીસ મોલમાં ઘણી હોટલો અને કંપનીઓ આવેલી છે. વહેલી સવારે આગ લાગતા લોકોમાં ગભરાહટનો માહોલ ફેલાયો હતો. ત્યારે ફાયર વિભાગે મોલમાં રહેલ તમામ લોકોને મોલની બહાર કાઢયા હતા અને આગને કાબુમાં લીધી હતી. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના ચાંદખેડામાં વિસત પાસે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં મળતી માહિતી અનુસાર, મંગળવારે સવારે ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં ચાંદખેડાની યુનાઈટેડ 18 ફેક્ટરીમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, ચાંદખેડામાં એક ફેક્ટરીમાં 3થી 4 માળ સુધી આગ પહોંચી હતી.
ચાંદખેડામાં કપડાના ગોડાઉનમાં આગ લાગી
ઉલ્લેખનીય છે કે, કપડાના ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં ફાયરવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. મહત્વનું કહી શકાય કે, કાપડનું ગોડાઉન હોવાના કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો. જેને લઈને અંદાજિત 5 લાખથી પણ વધુનું ગોડાઉનમાં નુકશાન થયું હતું.
એક્રોપોલીસ મોલમાં આગ લાગતા દોડધામ
અગાઉ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ એક્રોપોલીસ મોલમાં સિરામિકના શો રૂમમાં આગ લાગતા દોડધામ મચી હતી.આ આગ કઈ રીતે લાગી તેનું કારણ સામે આવ્યું નથી,પરંતુ પ્રાથમિક રીતે શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનુ લાગી રહ્યું છે. ત્યારે ફાયર વિભાગે આગને કાબુમાં લીધી હતી. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી
જેમાં સવારના સમયે એક્રોપોલીસ મોલમાં આગ લાગતા અફડાતફડી મચી હતી. એક્રોપોલીસ મોલમાં ઘણી હોટલો અને કંપનીઓ આવેલી છે. વહેલી સવારે આગ લાગતા લોકોમાં ગભરાહટનો માહોલ ફેલાયો હતો. ત્યારે ફાયર વિભાગે મોલમાં રહેલ તમામ લોકોને મોલની બહાર કાઢયા હતા અને આગને કાબુમાં લીધી હતી. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.