Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે સ્પોર્ટ બાઈકની ચોરી કરતા ત્રણ આરોપીઓને ઝડપ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્પોર્ટ બાઈકની ચોરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.જેમાં એક આરોપી કાયદાના સંઘર્ષમાં છે એટલે કે માઈનોર છે અને બાકીના બે આરોપીઓ મેજર છે,આરોપીઓ પોતાના મોજશોખ પુરા કરવા માટે સ્પોર્ટ બાઈકની ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ અને ગાંધીનગરમાંથી બાઈકની કરતા ચોરી. અમદાવાદ-ગાંધીનગરમાં કરતા ચોરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં સ્પોર્ટ બાઈકની ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓની ઝડપી પાડયા છે,પોલીસે પાંચ બાઈક જપ્ત કર્યા છે અને 6,30,000નો મુદ્દામલ ઝડપી પાડયો છે.અમદાવાદ શહેરના ચાંદખેડા અને ગાંધીનગર સેક્ટર -૭ વિસ્તારોમાંથી આરોપીઓ બાઈકની ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.આરોપીઓ આ બાઈકના સ્પેરપાર્ટસ પણ વેચી નાખતા હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપીઓના નામ (૧) આશીષ ઉર્ફે આસુ સન./ઓફ દેવીલાલ ફેરા (મીણા) ઉવ.૧૯ રહે, ગામ. ખાનમીન ફલા ફેરાફલા તા.ખેરવાડા જી. ઉદેપુર રાજસ્થાન (૨) સુનીલ ઉર્ફે કાલુ મોહનલાલ કોટેડ (મીણા) ઉવ.૨૧ રહે, કોટેડ ફલા, ગામ. ખાનમીન તા.ખેરવાડા જી. ઉદેપુર રાજસ્થાન (૩) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ:- (૧) એક નંબર વગરની લાલ કલરની યામાહા કંપનીની RIS મોડલની મોટર સાયકલ કિ.રૂ. 1,80,000 (૨) એક નંબર વગરની વાદળી કલરની યામાહા કંપનીની R15 મોડલની મોટરસાયકલ કિ.રૂ.1,80,000 (૩) એક નંબર વગરની ગ્રે કલરની નંબર વગરની યામાહા કંપનીની RIS મોડલની મોટરસાયકલ કિ.રૂ. 1,00,000 ગણી શકાય. (૪) એક નંબર વગરની સફેદ કેસરી કલરની KTM - 125 CC મોટર સાયકલ કિ.રૂ. 1,20,000 (૫) એક નંબર વગરની કાળા કલરની બજાજ કંપનીની પલ્સર ૨૨૦ મોડલની મોટરસાયકલ કિ.રૂ. 50,000 ગણી શકાય. કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના વોન્ટેડ ગુનાઓ (૧) સોલા હાઈકોર્ટ પો.સ્ટે. ગુ.ર.નં. ૭૮૦/૨૦૨૨ ઈપીકો કલમ ૩૭૯ મુજબ (૨) સોલા હાઈકોર્ટ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૨૮/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબ (૩) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૬૧૬/૨૦૨૨ ઈપીકો કલમ ૩૭૯ મુજબ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્પોર્ટ બાઈકની ચોરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.જેમાં એક આરોપી કાયદાના સંઘર્ષમાં છે એટલે કે માઈનોર છે અને બાકીના બે આરોપીઓ મેજર છે,આરોપીઓ પોતાના મોજશોખ પુરા કરવા માટે સ્પોર્ટ બાઈકની ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ અને ગાંધીનગરમાંથી બાઈકની કરતા ચોરી.
અમદાવાદ-ગાંધીનગરમાં કરતા ચોરી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં સ્પોર્ટ બાઈકની ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓની ઝડપી પાડયા છે,પોલીસે પાંચ બાઈક જપ્ત કર્યા છે અને 6,30,000નો મુદ્દામલ ઝડપી પાડયો છે.અમદાવાદ શહેરના ચાંદખેડા અને ગાંધીનગર સેક્ટર -૭ વિસ્તારોમાંથી આરોપીઓ બાઈકની ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.આરોપીઓ આ બાઈકના સ્પેરપાર્ટસ પણ વેચી નાખતા હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલ આરોપીઓના નામ
(૧) આશીષ ઉર્ફે આસુ સન./ઓફ દેવીલાલ ફેરા (મીણા) ઉવ.૧૯ રહે, ગામ. ખાનમીન ફલા
ફેરાફલા તા.ખેરવાડા જી. ઉદેપુર રાજસ્થાન
(૨) સુનીલ ઉર્ફે કાલુ મોહનલાલ કોટેડ (મીણા) ઉવ.૨૧ રહે, કોટેડ ફલા, ગામ. ખાનમીન તા.ખેરવાડા જી. ઉદેપુર રાજસ્થાન
(૩) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર
રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ:-
(૧) એક નંબર વગરની લાલ કલરની યામાહા કંપનીની RIS મોડલની મોટર સાયકલ કિ.રૂ. 1,80,000
(૨) એક નંબર વગરની વાદળી કલરની યામાહા કંપનીની R15 મોડલની મોટરસાયકલ કિ.રૂ.1,80,000
(૩) એક નંબર વગરની ગ્રે કલરની નંબર વગરની યામાહા કંપનીની RIS મોડલની મોટરસાયકલ કિ.રૂ. 1,00,000 ગણી શકાય.
(૪) એક નંબર વગરની સફેદ કેસરી કલરની KTM - 125 CC મોટર સાયકલ કિ.રૂ. 1,20,000
(૫) એક નંબર વગરની કાળા કલરની બજાજ કંપનીની પલ્સર ૨૨૦ મોડલની મોટરસાયકલ કિ.રૂ. 50,000 ગણી શકાય.
કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના વોન્ટેડ ગુનાઓ
(૧) સોલા હાઈકોર્ટ પો.સ્ટે. ગુ.ર.નં. ૭૮૦/૨૦૨૨ ઈપીકો કલમ ૩૭૯ મુજબ
(૨) સોલા હાઈકોર્ટ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૨૮/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબ
(૩) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૬૧૬/૨૦૨૨ ઈપીકો કલમ ૩૭૯ મુજબ