Ahmedabad: અમદાવાદના અનેક વિસ્તારમાં આવતીકાલે સાંજે પાણીકાપ

અમદાવાદના અનેક વિસ્તારમાં આવતીકાલે સાંજે પાણીકાપ રહેશે.કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યૂશન લાઇનમાં લિકેજ રિપેરિંગના કામને લઇ પાણી બંધ રહેશે. જેથી ઉત્તર પશ્ચિમ ઝોન , મધ્ય ઝોનમાં પાણી કાપ રહેશે અને આ વિસ્તારોમાં રહેતા લોકોને પાણી મળશે નહીં.મળતી માહિતી મુજબ, કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યૂશન લાઇનમાં લીકેજ હોવાથી અમદાવાદના અનેક વિસ્તારમાં આવતીકાલે સાંજે પાણીકાપ રહેશે. આવતીકાલે લીકેજ દૂર કરવા વોટર લાઇન બંધ રહેશે. પશ્ચિમ, ઉત્તર, મધ્ય ઝોનમાં આવતીકાલે પાણી નહીં મળે.  5 ફેબ્રુઆરીથી પાણીના જથ્થા મુજબ પાણી મળશે.પાણી કાપને લઈને આજે અમદાવાદીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. શહેરમાં પાણીકાપની સમસ્યા સર્જાવા પાછળનું મુખ્ય કારણ મેઇન લાઇનમાં લિકેજ રિપેરિંગની કામીગીરી છે. જેથી કોતરપુર વોટર ડીસ્ટીબ્યુંશન સેન્ટર માં લાઈનમાં લીકેજ નાં કારણે પાણી પુરવઠો નહી મળે. આવતીકાલે લીકેજ દૂર કરવા વોટર લાઈન શટ ડાઉન રહેશે. આવતીકાલ સાંજે પશ્ચિમ ઝોન ઉત્તર ઝોન અને મધ્ય ઝોનમાં પાણીનો પુરવઠો નહી મળે. 5 ફેબ્રુઆરીએ સવારે હયાત પાણીના જથ્થા મુજબ પાણી મળશે.

Ahmedabad: અમદાવાદના અનેક વિસ્તારમાં આવતીકાલે સાંજે પાણીકાપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના અનેક વિસ્તારમાં આવતીકાલે સાંજે પાણીકાપ રહેશે.કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યૂશન લાઇનમાં લિકેજ રિપેરિંગના કામને લઇ પાણી બંધ રહેશે. જેથી ઉત્તર પશ્ચિમ ઝોન , મધ્ય ઝોનમાં પાણી કાપ રહેશે અને આ વિસ્તારોમાં રહેતા લોકોને પાણી મળશે નહીં.

મળતી માહિતી મુજબ, કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યૂશન લાઇનમાં લીકેજ હોવાથી અમદાવાદના અનેક વિસ્તારમાં આવતીકાલે સાંજે પાણીકાપ રહેશે. આવતીકાલે લીકેજ દૂર કરવા વોટર લાઇન બંધ રહેશે. પશ્ચિમ, ઉત્તર, મધ્ય ઝોનમાં આવતીકાલે પાણી નહીં મળે.  5 ફેબ્રુઆરીથી પાણીના જથ્થા મુજબ પાણી મળશે.

પાણી કાપને લઈને આજે અમદાવાદીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. શહેરમાં પાણીકાપની સમસ્યા સર્જાવા પાછળનું મુખ્ય કારણ મેઇન લાઇનમાં લિકેજ રિપેરિંગની કામીગીરી છે. જેથી કોતરપુર વોટર ડીસ્ટીબ્યુંશન સેન્ટર માં લાઈનમાં લીકેજ નાં કારણે પાણી પુરવઠો નહી મળે. આવતીકાલે લીકેજ દૂર કરવા વોટર લાઈન શટ ડાઉન રહેશે. આવતીકાલ સાંજે પશ્ચિમ ઝોન ઉત્તર ઝોન અને મધ્ય ઝોનમાં પાણીનો પુરવઠો નહી મળે. 5 ફેબ્રુઆરીએ સવારે હયાત પાણીના જથ્થા મુજબ પાણી મળશે.