Ahmedabad News: વેલેન્ટાઈન ડે પહેલા જ ખેલાયો ખૂની ખેલ, ફિયાન્સે જ ફિયાન્સીની હત્યા કરી

Feb 12, 2026 - 01:00
Ahmedabad News: વેલેન્ટાઈન ડે પહેલા જ ખેલાયો ખૂની ખેલ, ફિયાન્સે જ ફિયાન્સીની હત્યા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ પોલીસની સબ સલામત હોવાની ગુલબાંગો વચ્ચે હત્યાના બનાવો હવે મર્યાદા બહાર વધી રહ્યાં છે. બોપલમાં વકીલ સાહેબ બ્રિજની નીચે હત્યાની ઘટના બહાર આવી હતી. ત્યારે હવે શહેરમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અમદાવાદના મણીનગરમાં વેલેન્ટાઈન ડે પહેલા જ એક યુવકે તેની ફિયાન્સીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.

અમદાવાદના મણિનગરમાં યુવકે કરી યુવતીની હત્યા

અમદાવાદના મણીનગરમાં વેલેન્ટાઈન ડે પહેલા જ ખૂની ખેલ ખેલાયો છે. કાંકરિયા વિસ્તારમાં ઝુલેલાલ પાર્ક નજીક એક યુવકે તેની ફિયાન્સીની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. પોલીસ સુત્રોએ આ યુવક અને યુવતી ફિયાન્સ હોવાની હોવાનું જણાવ્યું હતું. યુવકે યુવતીને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી નાંખી છે. મણીનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ AMCની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું 'એફિડેવિટ કરી કામનો સંતોષ ન સમજો'


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0