ઘાટલોડીયા વિરસાવરકર સ્પ્રોર્ટસ સંકુલ સામે આવેલ અર્જુન આઇકોન રોડ ઉપર આવેલ OCEAN COLINA ફલેટ આગળ રોડ ઉપર તથા ઘાટલોડીયા આદર્શ સોસાયટી ની બાજુમાં ફેલેસીયા B/901માં ભારતીય બનાવટની વિદેશી દારૂની 15 બોટલો ઝડપી પાડી છે અને 72,452ની કુલ કિંમત આ ઝડપાયેલ બોટલની થાય છે.
ઘાટલોડીયા વિસ્તારમાં ઝડપાયેલ દારૂની વિગત
(1) ભારતીય બનાવટના વિદેશીદારૂની મોટી શિલબંધ બોટલો નંગ-14 તથા એક પ્લાસ્ટીકની બોટલમાં ભરેલ એક લીટર ભારતીય બનાવટના વિદેશી દારૂ મલી કુલ્લે બોટલ નંગ-15 કિ.રૂ.72,452/-
(2) જ્યુપીટર-01કિ.રૂ. 70,000/-
(3) મોબાઇલ ફોન-02 કિ.રૂ.11,000/-
(4) 180 મીલી ભારતીય બનાવટના વિદેશીદારૂ ભરેલ સેમ્પ્લ બોટલ-01 કિ.રૂ.00/-
(5) લાઇટબીલ-01 કિ.રૂ. 00/-
(6) ભારતીય બનાવટની વિદેશીદારૂના બ્રાન્ડેડ કંપની ના સ્ટીકર નંગ-06 તથા બોટલની ઉપર લગાવવાનો બુચ-01કિ. રૂ.00/-
(7) અલગ અલગ બ્રાન્ડ ની મોટી બોટલ-04 તથા એક નાની બોટલ મળી કુલ્લે 05 ખાલી બોટલો કિ.રૂ.00/- મળી કુલ્લે 1,53,452/- નો મુદ્દામાલ
ઘાટલોડીયા વિસ્તારમાં ઝડપાયેલ આરોપી :
(1) પ્રતિક દિપકકુમાર વ્યાસ ઉવ.45 રહે.B/901, ફેલેસીયા-02 આદર્શ સોસાયટી ની બાજુમાં ઘાટલોડીયા અમદાવાદ.
(2) વિપુલ ઉર્ફે ડોન સ/ઓ પ્રવિણભાઇ શાહ ઉવ.48 રહે.ઘર નં. 3218, કપાળીદાસની પોળ મંગપારેખનો ખાચો શાહપુર અમદાવાદ.
એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો
એલીસબ્રિજના ભુદરપુરા તાશકંદ સોસાયટી પાસે મહાત્મા ગાંધીકુંજ સોસા. સામે રોડ ઉપર જાહેરમાં 282 લીટર દેશી દારૂ ઝડપી પાડી 2 આરોપીની અટકાયત કરી છે, ઝડપાયેલ દેશી દારૂની કિંમત 56,400 રૂપિયા થાય છે.
એલિસબ્રિજ વિસ્તારમાં ઝડપાયેલ આરોપી અને મુદામાલની વિગત
(1) 10 મેણીયાના થેલામાં ભરેલ 282 લીટર દેશીદારૂ કિ.રૂ.56,400/-
(2) એક હોંડા જાજ કાર નંબર GJ-01-KE-7286 કિ.રૂ.5,00,000/-
(3) રોકડા રૂ.2,900/-
(4) મોબાઇલ ફોન-02 કિ.રૂ.10,500/-
(5) 750 મીલી દેશીદારૂ ભરેલ સેમ્પલ બોટલ કિ. રૂ.00/- મળી કુલ્લે રૂ. 5,69,800/-નો મુદ્દામાલ
આરોપી :
(1) દિપક ઉર્ફે ધુંધરૂ સ/ઓ મુન્નાસિંગ રાજપુત ઉવ.29 રહે.56,વિકાસ નગર રાષ્ટ ભારતી સ્કુલની પાછળ,CTM હાટકેશ્ર્વર રોડ ખોખરા અમદાવાદ.
(2) ધર્મી વા/ઓ સુનીલ નાનુભાઇ ચુનારા ઉવ.50, રહે.કંટોડીયાવાસ ના છાપરા અંકુરમીલના સામે રાયપુર દરવાજા બહાર કાગડાપીઠ અમદાવાદ.
સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કુબેરનગરમાંથી જુગાર ઝડપાયો
પુરબ નંદલાલ બજરંગે(છારા) અને પોલીસ સ્ટેશનની હદ સરદારનગર આવે છે જેમાં પીસીબીએ રેડ કરીને જુગાર ઝડપી પાડયો છે અને 10 આરોપીની અટકાયત કરી છે. આરોપી નં-1 ના રહેણાંક મકાન ઘર નં.131,B-વોર્ડ બંગલા એરીયા રોડ કુબેરનગરમાં આ જુગાર રમાતો હતો.
મુદામાલ :
(1) દાવ તથા અંગ જડતી ના રોકડા નાણા રૂ.12,250/-
(2) મોબાઇલ ફોન-06 કિ.રૂ.50,500/-
(૩) ગંજી પાના નંગ-104 કિ.રૂ.00/-
(4) પ્લાસ્ટીકનુ બેનર કિ. રૂ.00/-
(5) અલગ અલગ કોઇન નંગ-213 કિ.રૂ.00/-
(6) પ્લાસ્ટીકની ટોપલી- 01કિ.રૂ.00/-
(7) લાઇટબીલ-01 કિ.રૂ. 00/-મળી કુલ્લે રૂ. 62,750/-નો મુદ્દામાલ
આરોપી :
(1) પુરબ નંદલાલ બજરંગે(છારા) ઉવ.48 રહે.ઘર નં.131,બી-વોર્ડ બંગલા એરીયા રોડ કુબેરનગર અમદાવાદ.
(2) રવી ઉર્ફે રાજા સ/ઓ ચંદ્રકાંત માધવાણી ઉવ.38 રહે.B/5,શાંતિનગર સોસાયટી સૈજપુરબોધા અમદાવાદ.
(3) જગદીશ પરશરામ રોચલાની ઉવ.32 રહે. D/25,રાજાવીર સર્કલ નહેરૂ ચિલ્ડ્રન પાર્ક કુબેરનગર અમદાવાદ.
(4) ખાનાભાઇ ગંગારામ ગોહીલ ઉવ.50 રહે.ઘર નં.168/3, કુબેરનગર બી વોર્ડ કુબેરનગર અમદાવાદ.
(5) રાજેશ રમેશલાલ ફગનાની ઉવ.34 રહે.મ.નં H/47, મિલેટરી બેરેક એફ વોર્ડ કુબેરબનગર અમદાવાદ.
(6) કિશનભાઇ માનાભાઇ રાઠોડ ઉવ.45 રહે.મ.નં.206, નહેરૂનગરના છાપરા કુબેરનગર અમદાવાદ.
(7) પ્રભુભાઇ દરગાજી ઝંડાવાળા ઉવ.32 રહે.ઘર નં.285,નહેરૂનગરના છાપરા કુબેરનગર અમદાવાદ.
(8) પીયુષ અજીત તમંચે(છારા) ઉવ.29 રહે. મકાન નં.1, ચાલીસ મકાન કુબેરનગર છારાનગર અમદાવાદ.
(9) જયપાલ નાથુભાઇ માંછરેકર(છારા) ઉવ.47 રહે.મકાન નં.9 ચાલીસ મકાન કુબેરનગર અમદાવાદ.
(10) સુભાષભાઇ જોમાભાઇ પટેલ ઉવ.33 રહે.H/201, સ્વામીનારાયણ પાર્ક-04 ન્યુ વાસણા અમદાવાદ.
આ પણ વાંચો : Morbi News : મોરબીમાં જનતા રેડ બાદ 5 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, જનતા રેડમાં 500 લીટર દારૂનો જથ્થો ઝડપ્યો હતો