Ahmedabad: AMCની 39 શાળાના બાંધકામ જર્જરિત, કોર્ટમાં તમામ જગ્યા માટે દાવા કરાશે

અમદાવાદ મનપાની કૂલ 39 શાળાના બાંધકામ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જો કે હાલમાં આ તમામ શાળાઓ બંધ હાલતમાં છે. ત્યારે બાંધકામની જગ્યામાં કોઈના દ્વારા દબાણ ના કરવામાં આવે અથવા તો આ જગ્યાઓ કોઈ પચાવી ના પાડે તે હેતુથી કાર્યવાહી કરવામાં આવશે.તમામ જગ્યાઓ માટે કોર્ટમાં દાવા કરવામાં આવશે અમદાવાદ મનપાની આ કૂલ 39 શાળાની જગ્યાઓ માટે કોર્ટમાં દાવા કરવામાં આવશે અને દાવાના આધારે આગામી સમયમાં કોર્ટ કમિશન મારફતે ભાડા માલિકી હક નક્કી થશે. તમને જણાવી દઈએ કે અગાઉ પણ શહેરમાં કાચની મસ્જિદની જગ્યામાં સ્કૂલના બદલે ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું હતું, જેને લઈને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા AMCની બેઠકમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મોટાપ્રમાણમાં ડિમોલિશનની કામગીરી અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવી છે. જેને લઈને ત્યાંના સ્થાનિકો દ્વારા મનપા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમના આક્ષેપ છે કે કોર્પોરેશનના 2 અધિકારીઓ બાઈક પર આવે છે અને અમને મૌખિક સૂચના આપી હતી. રાત્રિના અમે સ્થાનિકોએ મિટિંગ કરી અને આ અંગે ચર્ચા કરી હતી. અમે કોઈ પગલાં લઈએ કે રજૂઆત કરીએ એ પહેલા બીજા દિવસે સવારમાં બુલડોઝર મોકલી દીધા હતા અને અમને ખાલી 3 કલાકનો સમય આપ્યો હતો. આટલા સમયમાં અમે સમાન પણ શિફ્ટ કરી શક્યા નથી અને આવીને અમારા મકાન તોડી દેવામાં આવ્યા છે. અહીં રોડ બનાવવાનો હોવાનું કહીને મકાનો તોડી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પહેલા આપ અને બાદમાં કોંગ્રેસના નેતાઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિકો સાથે વાત કરી હતી અન મનપાની કામગીરીની નિંદા કરી હતી.

Ahmedabad: AMCની 39 શાળાના બાંધકામ જર્જરિત, કોર્ટમાં તમામ જગ્યા માટે દાવા કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ મનપાની કૂલ 39 શાળાના બાંધકામ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જો કે હાલમાં આ તમામ શાળાઓ બંધ હાલતમાં છે. ત્યારે બાંધકામની જગ્યામાં કોઈના દ્વારા દબાણ ના કરવામાં આવે અથવા તો આ જગ્યાઓ કોઈ પચાવી ના પાડે તે હેતુથી કાર્યવાહી કરવામાં આવશે.

તમામ જગ્યાઓ માટે કોર્ટમાં દાવા કરવામાં આવશે

અમદાવાદ મનપાની આ કૂલ 39 શાળાની જગ્યાઓ માટે કોર્ટમાં દાવા કરવામાં આવશે અને દાવાના આધારે આગામી સમયમાં કોર્ટ કમિશન મારફતે ભાડા માલિકી હક નક્કી થશે. તમને જણાવી દઈએ કે અગાઉ પણ શહેરમાં કાચની મસ્જિદની જગ્યામાં સ્કૂલના બદલે ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું હતું, જેને લઈને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા AMCની બેઠકમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મોટાપ્રમાણમાં ડિમોલિશનની કામગીરી અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવી છે. જેને લઈને ત્યાંના સ્થાનિકો દ્વારા મનપા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમના આક્ષેપ છે કે કોર્પોરેશનના 2 અધિકારીઓ બાઈક પર આવે છે અને અમને મૌખિક સૂચના આપી હતી. રાત્રિના અમે સ્થાનિકોએ મિટિંગ કરી અને આ અંગે ચર્ચા કરી હતી. અમે કોઈ પગલાં લઈએ કે રજૂઆત કરીએ એ પહેલા બીજા દિવસે સવારમાં બુલડોઝર મોકલી દીધા હતા અને અમને ખાલી 3 કલાકનો સમય આપ્યો હતો. આટલા સમયમાં અમે સમાન પણ શિફ્ટ કરી શક્યા નથી અને આવીને અમારા મકાન તોડી દેવામાં આવ્યા છે. અહીં રોડ બનાવવાનો હોવાનું કહીને મકાનો તોડી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પહેલા આપ અને બાદમાં કોંગ્રેસના નેતાઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિકો સાથે વાત કરી હતી અન મનપાની કામગીરીની નિંદા કરી હતી.