Ahmedabad Airport પર બર્ડ હિટની ઘટના,મુસાફરોના જીવ તાળવે ચોંટયા
છેલ્લા 20 દિવસમાં બર્ડ હિટની ત્રીજી ઘટના અમદાવાદ એરપોર્ટ પરકુઆલાલમપુરથી આવતી ફ્લાઈટ સાથે બર્ડ હિટ બર્ડ હિટ થતા 150થી વધુ મુસાફરોમાં ભયનો માહોલઅમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના બનતી હોય છે,આવી જ એક ઘટના ફરીવાર બની છે જેમાં કુઆલલામપુરથી આવતી ફલાઈટ સાથે બર્ડ હિટ થતા ફલાઈટને તાત્કાલિક ગ્રાઉન્ડેડ કરાઈ હતી,ફલાઈટના પાંખીયા સાથે પક્ષી અથડતા આ ઘટના બની હતી,છેલ્લા 20 મહિનામાં અમદાવાદ એરપોર્ટ પર ત્રીજી વાર બર્ડ હિટની ઘટના બની હતી. ફલાઈટમાં આવ્યો અવાજ ફલાઈટ જયારે હવામાં હતી ત્યારે અચાનક ફલાઈટ સાથે પક્ષી અથડાતા મોટો અવાજ આવ્યો હતો,જેના કારણે મુસાફરો ગભરાઈ ગયા હતા,ત્યારબાદ ખબર પડી કે બર્ડહિટની ઘટના બની છે અને ફલાઈટને તરત ગ્રાઉન્ડ કરાઈ હતી,અમદાવાદ એરપોર્ટ પર અવાર-નવાર બર્ડ હિટની ઘટના બને છે અને તેના કારણે મુસાફરોનો પણ સમય બગડે છે અને ફલાઈટને પણ નુકસાન થતું હોય છે,ત્યારે આવી બર્ડ હિટની ઘટના ના બને તેના માટે એરપોર્ટ ઓથોરિટી દ્રારા નક્કર પગલા ભરવા જરૂરી બન્યા છે. કેમ થાય છે બર્ડ હિટની ઘટના બર્ડ હિટની ઘટના થવાનું મુખ્ય કારણ એ છે કે,એરપોર્ટ અને તેની આસપાસમાં કચરો હોય અથવા એઠવાડ ફેંકવામાં આવતો હોય છે,ત્યારે પક્ષીઓ એ એઠવાડ ખાવા અને કચરામાં હોય છે જેના કારણે તેઓ ઉડાઉડ કરતા હોય છે અને ફલાઈટની નજીક પહોંચી જતા હોય છે તેને કારણે હિટ બર્ડની ઘટના બનતી હોય છે,જો એરપોર્ટની આસપાસ ગંદકી ના હોય તો હિટ બર્ડની ઘટના ઓછી થવાની શકયતા રહે છે. અમદાવાદ એરપોર્ટ પર ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફલાઈટ આવે છે અમદાવાદ એરપોર્ટ એ ગુજરાતનું ધમધમતુ એરપોર્ટ છે આ એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફલાઈટનું સંચાલન થતુ હોય છે,ઘણી વાર બર્ડ હિટની ઘટનાથી મુસાફરોને એરપોર્ટ પર રઝળવાનો વારો આવતો હોય છે,જયાં સુધી બીજી ફલાઈટ મેનેજ ના થાય ત્યાં સુધી એરપોર્ટ પર રોકાવું પડે છે અને સમયનો વેડફાટ પણ થતો હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- છેલ્લા 20 દિવસમાં બર્ડ હિટની ત્રીજી ઘટના અમદાવાદ એરપોર્ટ પર
- કુઆલાલમપુરથી આવતી ફ્લાઈટ સાથે બર્ડ હિટ
- બર્ડ હિટ થતા 150થી વધુ મુસાફરોમાં ભયનો માહોલ
અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના બનતી હોય છે,આવી જ એક ઘટના ફરીવાર બની છે જેમાં કુઆલલામપુરથી આવતી ફલાઈટ સાથે બર્ડ હિટ થતા ફલાઈટને તાત્કાલિક ગ્રાઉન્ડેડ કરાઈ હતી,ફલાઈટના પાંખીયા સાથે પક્ષી અથડતા આ ઘટના બની હતી,છેલ્લા 20 મહિનામાં અમદાવાદ એરપોર્ટ પર ત્રીજી વાર બર્ડ હિટની ઘટના બની હતી.
ફલાઈટમાં આવ્યો અવાજ
ફલાઈટ જયારે હવામાં હતી ત્યારે અચાનક ફલાઈટ સાથે પક્ષી અથડાતા મોટો અવાજ આવ્યો હતો,જેના કારણે મુસાફરો ગભરાઈ ગયા હતા,ત્યારબાદ ખબર પડી કે બર્ડહિટની ઘટના બની છે અને ફલાઈટને તરત ગ્રાઉન્ડ કરાઈ હતી,અમદાવાદ એરપોર્ટ પર અવાર-નવાર બર્ડ હિટની ઘટના બને છે અને તેના કારણે મુસાફરોનો પણ સમય બગડે છે અને ફલાઈટને પણ નુકસાન થતું હોય છે,ત્યારે આવી બર્ડ હિટની ઘટના ના બને તેના માટે એરપોર્ટ ઓથોરિટી દ્રારા નક્કર પગલા ભરવા જરૂરી બન્યા છે.
કેમ થાય છે બર્ડ હિટની ઘટના
બર્ડ હિટની ઘટના થવાનું મુખ્ય કારણ એ છે કે,એરપોર્ટ અને તેની આસપાસમાં કચરો હોય અથવા એઠવાડ ફેંકવામાં આવતો હોય છે,ત્યારે પક્ષીઓ એ એઠવાડ ખાવા અને કચરામાં હોય છે જેના કારણે તેઓ ઉડાઉડ કરતા હોય છે અને ફલાઈટની નજીક પહોંચી જતા હોય છે તેને કારણે હિટ બર્ડની ઘટના બનતી હોય છે,જો એરપોર્ટની આસપાસ ગંદકી ના હોય તો હિટ બર્ડની ઘટના ઓછી થવાની શકયતા રહે છે.
અમદાવાદ એરપોર્ટ પર ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફલાઈટ આવે છે
અમદાવાદ એરપોર્ટ એ ગુજરાતનું ધમધમતુ એરપોર્ટ છે આ એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફલાઈટનું સંચાલન થતુ હોય છે,ઘણી વાર બર્ડ હિટની ઘટનાથી મુસાફરોને એરપોર્ટ પર રઝળવાનો વારો આવતો હોય છે,જયાં સુધી બીજી ફલાઈટ મેનેજ ના થાય ત્યાં સુધી એરપોર્ટ પર રોકાવું પડે છે અને સમયનો વેડફાટ પણ થતો હોય છે.