Ahmedabad: સરકારી ગ્રાહક સુરક્ષા સ્કવોડના નામે રૂપિયા માગ્યા અને ભરાયા
સરકારી ગ્રાહક સુરક્ષા સ્કવોડના નામે પૈસા માંગ્યા હતા. જેમાં અમદાવાદમાં 2 મહિલા સહિત 6 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં સમોસાના દુકાનદાર પાસે દંડ પેટે રૂપિયા 100 માગ્યા હતા. જેમાં દુકાનદારને શંકા જતા પોલીસને જાણ કરી હતી. તેમાં નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે શહેરમાં સરકારી ગ્રાહક સુરક્ષા સ્કવોડના નામે પૈસા માંગતા પોલીસ ફરિયાદ થઇ છે. જેમાં બે મહિલા સહિત છ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. તેમાં ગ્રાહક સુરક્ષાના નામે સમોસાના દુકાનદાર પાસે રૂપિયા 100 દંડની માગણી કરી હતી. જેમાં દુકાનદારને શંકા જતા પોલીસને જાણ કરી હતી. તેથી નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. શેરબજાર ટ્રેડિંગના નામે રોકાણ કરાવી છેતરપિંડી ભાવનગર શહેરના કાળિયાબીડ સરદાર પટેલ સ્કૂલ સંકુલ ખાતે રહેતા અને અને સરદાર પટેલ સ્કૂલમાં કેમેસ્ટ્રીનાં શિક્ષકને અજાણ્યા શખ્સોએ વિશ્વાસમાં લઈ શેરબજાર ટ્રેડિંગના નામે રોકાણ કરાવી કોમ્પ્યુટર સંશોધન તથા કોમ્યુનિકેશન સાધનોની મદદથી ફ્રોડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લાખો રૂપિયાનું રોકાણ કરવી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રકમ મેળવી શિક્ષક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ બનાવ સંદર્ભે સાયબર સેલે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. છેતરપિંડીની કલમ વિશે જાણો કલમ 319. ખોટા નામે છેતરપિંડી કરવા બાબત જો કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ હોવાનો જણાવી કરીને અથવા જાણી જોઈને એક વ્યક્તિની અથવા અન્ય વ્યક્તિ માટે બદલીને અથવા રજૂ કરે છે. તે અથવા અન્ય કોઈ વ્યક્તિ તેના સિવાયની વ્યક્તિ છે. અથવા આવી અન્ય વ્યક્તિ ખરેખર છે તો તેને વ્યક્તિત્વ દ્વારા છેતરપિંડી કહેવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરકારી ગ્રાહક સુરક્ષા સ્કવોડના નામે પૈસા માંગ્યા હતા. જેમાં અમદાવાદમાં 2 મહિલા સહિત 6 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં સમોસાના દુકાનદાર પાસે દંડ પેટે રૂપિયા 100 માગ્યા હતા. જેમાં દુકાનદારને શંકા જતા પોલીસને જાણ કરી હતી. તેમાં નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે
શહેરમાં સરકારી ગ્રાહક સુરક્ષા સ્કવોડના નામે પૈસા માંગતા પોલીસ ફરિયાદ થઇ છે. જેમાં બે મહિલા સહિત છ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. તેમાં ગ્રાહક સુરક્ષાના નામે સમોસાના દુકાનદાર પાસે રૂપિયા 100 દંડની માગણી કરી હતી. જેમાં દુકાનદારને શંકા જતા પોલીસને જાણ કરી હતી. તેથી નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
શેરબજાર ટ્રેડિંગના નામે રોકાણ કરાવી છેતરપિંડી
ભાવનગર શહેરના કાળિયાબીડ સરદાર પટેલ સ્કૂલ સંકુલ ખાતે રહેતા અને અને સરદાર પટેલ સ્કૂલમાં કેમેસ્ટ્રીનાં શિક્ષકને અજાણ્યા શખ્સોએ વિશ્વાસમાં લઈ શેરબજાર ટ્રેડિંગના નામે રોકાણ કરાવી કોમ્પ્યુટર સંશોધન તથા કોમ્યુનિકેશન સાધનોની મદદથી ફ્રોડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લાખો રૂપિયાનું રોકાણ કરવી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રકમ મેળવી શિક્ષક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ બનાવ સંદર્ભે સાયબર સેલે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા.
છેતરપિંડીની કલમ વિશે જાણો
કલમ 319. ખોટા નામે છેતરપિંડી કરવા બાબત જો કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ હોવાનો જણાવી કરીને અથવા જાણી જોઈને એક વ્યક્તિની અથવા અન્ય વ્યક્તિ માટે બદલીને અથવા રજૂ કરે છે. તે અથવા અન્ય કોઈ વ્યક્તિ તેના સિવાયની વ્યક્તિ છે. અથવા આવી અન્ય વ્યક્તિ ખરેખર છે તો તેને વ્યક્તિત્વ દ્વારા છેતરપિંડી કહેવામાં આવે છે.