Ahmedabad: શહેરના રસ્તા નદી બન્યા, લોકોએ માર્ગ પર બોટ ચલાવી મોજ માણી
વટવા વિસ્તારની સોસાયટીઓ પાણીમાં ગરકાવ વિવિધ સોસાયટીઓના ઘરોમાં કેડસમા પાણી 3 દિવસથી વટવાના સ્થાનિકોએ ખાવાનું નથી ખાધું અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. જેમાં કેટલાક લોકોમાં વરસાદ હાલાકી તો કેટલાક લોકો માટે મજા બની છે. તેમાં વરસાદી પાણી રોડ ભરતા લોકોએ બોટ બનાવી મજા માણી છે. તેમજ વટવા વિસ્તારની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ છે. તેમજ વિવિધ સોસાયટીઓના ઘરોમાં કેડસમા પાણી ભરાયા છે. 3 દિવસથી વટવાના સ્થાનિકોએ ખાવાનુ ખાધુ નથી. ફ્રીઝ, ગેસ સિલિન્ડર, ઘરવખરી ઘરોમાં તરતી નજરે પડી રહી છે ફ્રીઝ, ગેસ સિલિન્ડર, ઘરવખરી ઘરોમાં તરતી નજરે પડી રહી છે. તંત્ર અને કોર્પોરેટરો સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે. તેમજ અમદાવાદના ચેનપુરમાં કેડસમા પાણી ભરાયા છે. વરસાદી પાણીમાં વાહન પણ ન દેખાય તેવી સ્થિતિ મહામુસીબતે વાહનચાલકો પસાર થાય છે. તેમજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તળાવ ઓવરફ્લો થયુ છે. બગીચા તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યો છે. વસ્ત્રાલ રિંગ રોડ પર બગીચા તળાવ ઓવરફ્લો થયા છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના નિકાલ નજીકના તળાવોમાં આપતા વસ્ત્રાલ રિંગ રોડ પરના બગીચા તળાવ ઓવરફ્લો થતાં સુંદર દેખાઈ રહ્યા છે.સાયન્સ વિભાગ સહિતના વિભાગમાં વરસાદી પાણી ભરાયા તળાવ ઓવરફ્લો થતા સ્થાનિક જનપ્રતિનિધિ પરેશ પટેલ મુલાકાતે પહોંચ્યા અને વધુ આવી રહેલ પાણીને બીજા તળાવમાં જાય તેવી સૂચના આપી છે. જેમાં અમદાવાદમાં તંત્રના પાપે શહેરીજનો પરેશાન થયા છે. ગુજરાત યુનિવર્સિટી તળાવ સમાન લાગે તેવા દ્રશ્ય સર્જાયા છે. શિક્ષણના ધામમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે. વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાલાકી પડી છે. કલાકો વીત્યા છતાં વરસાદી પાણીનો નિકાલ થયો નથી. ગુજરાત યુનિ.ના બોયઝ હોસ્ટેલ પરિસરમાં પાણી ભરાયુ છે. સાયન્સ વિભાગ સહિતના વિભાગમાં વરસાદી પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાતા હાલાકી પડી રહી છે. લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે. અમરાઈવાડી હાટકેશ્વર સર્કલ પાસે હાલાકી પડી રહી છે. કૈલાશધામ સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાયા છે. પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વટવા વિસ્તારની સોસાયટીઓ પાણીમાં ગરકાવ
- વિવિધ સોસાયટીઓના ઘરોમાં કેડસમા પાણી
- 3 દિવસથી વટવાના સ્થાનિકોએ ખાવાનું નથી ખાધું
અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. જેમાં કેટલાક લોકોમાં વરસાદ હાલાકી તો કેટલાક લોકો માટે મજા બની છે. તેમાં વરસાદી પાણી રોડ ભરતા લોકોએ બોટ બનાવી મજા માણી છે. તેમજ વટવા વિસ્તારની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ છે. તેમજ વિવિધ સોસાયટીઓના ઘરોમાં કેડસમા પાણી ભરાયા છે. 3 દિવસથી વટવાના સ્થાનિકોએ ખાવાનુ ખાધુ નથી.
ફ્રીઝ, ગેસ સિલિન્ડર, ઘરવખરી ઘરોમાં તરતી નજરે પડી રહી છે
ફ્રીઝ, ગેસ સિલિન્ડર, ઘરવખરી ઘરોમાં તરતી નજરે પડી રહી છે. તંત્ર અને કોર્પોરેટરો સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે. તેમજ અમદાવાદના ચેનપુરમાં કેડસમા પાણી ભરાયા છે. વરસાદી પાણીમાં વાહન પણ ન દેખાય તેવી સ્થિતિ મહામુસીબતે વાહનચાલકો પસાર થાય છે. તેમજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તળાવ ઓવરફ્લો થયુ છે. બગીચા તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યો છે. વસ્ત્રાલ રિંગ રોડ પર બગીચા તળાવ ઓવરફ્લો થયા છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના નિકાલ નજીકના તળાવોમાં આપતા વસ્ત્રાલ રિંગ રોડ પરના બગીચા તળાવ ઓવરફ્લો થતાં સુંદર દેખાઈ રહ્યા છે.
સાયન્સ વિભાગ સહિતના વિભાગમાં વરસાદી પાણી ભરાયા
તળાવ ઓવરફ્લો થતા સ્થાનિક જનપ્રતિનિધિ પરેશ પટેલ મુલાકાતે પહોંચ્યા અને વધુ આવી રહેલ પાણીને બીજા તળાવમાં જાય તેવી સૂચના આપી છે. જેમાં અમદાવાદમાં તંત્રના પાપે શહેરીજનો પરેશાન થયા છે. ગુજરાત યુનિવર્સિટી તળાવ સમાન લાગે તેવા દ્રશ્ય સર્જાયા છે. શિક્ષણના ધામમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે. વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાલાકી પડી છે. કલાકો વીત્યા છતાં વરસાદી પાણીનો નિકાલ થયો નથી. ગુજરાત યુનિ.ના બોયઝ હોસ્ટેલ પરિસરમાં પાણી ભરાયુ છે. સાયન્સ વિભાગ સહિતના વિભાગમાં વરસાદી પાણી ભરાયા છે.
લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા
અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાતા હાલાકી પડી રહી છે. લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે. અમરાઈવાડી હાટકેશ્વર સર્કલ પાસે હાલાકી પડી રહી છે. કૈલાશધામ સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાયા છે. પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.