Ahmedabad : બાવળામાં દેશી દારૂનો વીડિયો, કેરાળા બ્રિજ પર બેસી 2 યુવક દારૂની મેહફીલ માણતા હતા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના બાવળામાં દેશી દારૂનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. બંને યુવક દારુના નશામાં ભાન ભુલીને બ્રિજ ઉપર રસ્તા પર બેસીને દારુની મહેફિલ માણી રહ્યા હતા
બ્રિજ પર બેસીને 2 યુવકની દેશી દારૂની મેહફીલ
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે અમદાવાદના બાવળામાં કેરાળા બ્રિજ પર બેસીને 2 યુવક દેશી દારૂની મેહફીલ માણી રહ્યા છે.
જાગૃત નાગરિકે બન્ને યુવકને બ્રિજ પરથી નીચે ઉતાર્યા
જો કે ત્યાંથી પસાર થઇ રહેલા એક જાગૃત નાગરિકે બન્ને યુવકને બ્રિજ પરથી નીચે ઉતાર્યા હતા અને તેમને સમજાવીને પરત મોકલ્યા હતા અકસ્માત ના થાય તે માટે નીચે ઉતાર્યા
નશામાં ધૂત રહેલા આ યુવકોને કોઇ અકસ્માત ના થાય તે માટે જાગૃત નાગરિકે સમજાવીને બંનેને નીચે ઉતાર્યા હતા.
આ પણ વાંચો---- Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, રાત્રે 9 વાગ્યા સુધી 4890 ઇમરજન્સી કેસ નોંધાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

