Ahmedabad: નવરાત્રિ-દિવાળી તહેવારોને પગલે RTOમાં 24,856 વાહનોનું રજિસ્ટ્રેશન
અમદાવાદ RTOમાંમાં નવરાત્રી અને દિવાળીના તહેવારને પગલે વાહન રજીસ્ટ્રેશનમાં વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં 24,856 વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે, જ્યારે એક મહિનામાં 16,824 ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન થયું છે. તો બીજીતરફ 438 ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ઈલેક્ટ્રોનિક વાહનનું વેચાણ ઘટ્યું છે.અમદાવાદ RTOમાં વાહન રજિસ્ટ્રેશનમાં થયો વધારો નવરાત્રિ-દિવાળી તહેવારોમાં રજિસ્ટ્રેશનમાં થયો વધારો છેલ્લા એક મહિનામાં 24,856 વાહનોનું રજિસ્ટ્રેશન એક મહિનામાં 16,824 ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન 438 ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું ગત વર્ષ કરતાં આ વર્ષે ઈલેક્ટ્રોનિક વાહનનું વેચાણ ઘટ્યુંમળતી માહિતી મુજબ, અમદાવાદ RTOમાં વાહન રજીસ્ટ્રેશનમાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદ RTOમાં છેલ્લા એક મહિનામાં 24856 વાહનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તો છેલ્લા એક મહિનામાં 16824 ટુ વહીલરનું રજીસ્ટ્રેશન થયું છે. તો બીજીતરફ ગતવર્ષ કરતા ચાલુ વર્ષે તહેવારમાં ઇલેક્ટ્રોનિક વાહનનું વેચાણ ઘટ્યું છે. ઇલેક્ટ્રિક 438 વાહનનો રજીસ્ટ્રેશન થયું છે. 2023ના દશેરથી દિવાળી સુધીમાં 22,474 વાહનનો ખરીદી થઈ હતી, ગતવર્ષ દશેરાથી દિવાળીમાં ev 1299 વાહનોની ખરીદી થઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ RTOમાંમાં નવરાત્રી અને દિવાળીના તહેવારને પગલે વાહન રજીસ્ટ્રેશનમાં વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં 24,856 વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે, જ્યારે એક મહિનામાં 16,824 ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન થયું છે. તો બીજીતરફ 438 ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ઈલેક્ટ્રોનિક વાહનનું વેચાણ ઘટ્યું છે.
અમદાવાદ RTOમાં વાહન રજિસ્ટ્રેશનમાં થયો વધારો
- નવરાત્રિ-દિવાળી તહેવારોમાં રજિસ્ટ્રેશનમાં થયો વધારો
- છેલ્લા એક મહિનામાં 24,856 વાહનોનું રજિસ્ટ્રેશન
- એક મહિનામાં 16,824 ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન
- 438 ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું
- ગત વર્ષ કરતાં આ વર્ષે ઈલેક્ટ્રોનિક વાહનનું વેચાણ ઘટ્યું
મળતી માહિતી મુજબ, અમદાવાદ RTOમાં વાહન રજીસ્ટ્રેશનમાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદ RTOમાં છેલ્લા એક મહિનામાં 24856 વાહનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તો છેલ્લા એક મહિનામાં 16824 ટુ વહીલરનું રજીસ્ટ્રેશન થયું છે. તો બીજીતરફ ગતવર્ષ કરતા ચાલુ વર્ષે તહેવારમાં ઇલેક્ટ્રોનિક વાહનનું વેચાણ ઘટ્યું છે. ઇલેક્ટ્રિક 438 વાહનનો રજીસ્ટ્રેશન થયું છે. 2023ના દશેરથી દિવાળી સુધીમાં 22,474 વાહનનો ખરીદી થઈ હતી, ગતવર્ષ દશેરાથી દિવાળીમાં ev 1299 વાહનોની ખરીદી થઈ હતી.