Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ સામે તપાસના આદેશ, સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર

અમદાવાદના SG હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં કડીથી આવેલા દર્દીઓના સગાઓએ હોબાળો કર્યો હતો. અહીં હ્રદયમાં સ્ટેન્ટ મુકાયા બાદ 2 દર્દીઓના મોત નિપજ્યા છે. તો 5 દર્દી હાલ ICUમાં દાખલ છે. હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ સ્ટેન્ટ મુકાયા હતા. સ્ટેન્ડ મુકતા મોત થયાનો પરિવારજનોનો આરોપ છે.  સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ  આરોગ્ય વિભાગના ખ્યાતિ હોસ્પિટલ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ તપાસના આદેશદર્દીઓના સગાઓનું કહેવું છે કે, કોઈ પણ જાણ વિના જ એન્જિયોગ્રાફી કરી દેવાઈ હતી. આયુષ્યમાન કાર્ડથી હોસ્પિટલે રૂપિયા મેળવી લીધા હતા. રૂપિયા કમાવવા યોગ્ય સારવાર વગર સ્ટેન્ટ મૂકી દેવાયા છે. ખ્યાતિ હોસ્પિટલે અમારા દર્દીઓને મારી નાંખ્યા. સમગ્ર ઘટનાને પગલે  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેેલે X પોસ્ટ કરીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. PMJAYના SAFU દ્વારા તાત્કાલિક તપાસનો આદેશ આપવામાં આવ્યા છે. બેદરકારી જણાશે તો આકરી કાર્યવાહીના આદેશ આપ્યા છે.આરોગ્ય વિભાગના ખ્યાતિ હોસ્પિટલ સામે તપાસના આદેશઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેેલે X પોસ્ટ કરી આપી જાણકારી PMJAYના SAFU દ્વારા તાત્કાલિક તપાસનો આદેશ બેદરકારી જણાશે તો આકરી કાર્યવાહીના આપ્યા આદેશસંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મોતનો વેપલો કરનાર ખ્યાતિ હોસ્પિટલ અને ડોક્ટરોનું તત્કાલ સસ્પેન્શન કરવામાં આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના તમામ દાવાઓની પતાવટ હોલ્ડિંગ અને હોસ્પિટલના ડોક્ટરો સામે ફોજદારી રાહે ધરપકડ થશે. PMJAY હેઠળ કોઈપણ શિબિરને લઈને તંત્રએ આદેશ આપ્યા છે. રાજ્ય કે જિલ્લા વહીવટીતંત્રને ફરજિયાત જાણના આદેશ આપવામાં આવ્યા છે. શું હતો મામલો?ગામમા હોસ્પિટલ તરફથી સ્ટાફ આવી 80-90 લોકોની તપાસ કરવામાં આવી હતી. બોરીસણા ગામના 19 લોકો ને સારવાર માટે એમ્બયુલન્સમા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતી. કુલ 19 માંથી 12 ની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં 12 માંથી બે દર્દીના મોત નિપજ્યા છે. સેનમા નાગરભાઈ અને મહેશ બારોટનું મોત નિપજ્યું છે. ઑપરેશન પહેલા હોસ્પિટલ તરફથી પરિવારને જાણ કરવામાં આવી ન હતી. તમામ લોકો અમદાવાદ આવ્યા એ પહેલા સ્વસ્થ હતા. આ ઓપરેશનના PMJAY યોજનામાંથી 1 લાખ 28 હજાર રૂપિયા કપાયા છે. ત્યારે સરકારી યોજનાનો ખોટો લાભ લેતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. દર્દીઓના મોત બાદ તેમના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.  

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ સામે તપાસના આદેશ, સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના SG હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં કડીથી આવેલા દર્દીઓના સગાઓએ હોબાળો કર્યો હતો. અહીં હ્રદયમાં સ્ટેન્ટ મુકાયા બાદ 2 દર્દીઓના મોત નિપજ્યા છે. તો 5 દર્દી હાલ ICUમાં દાખલ છે. હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ સ્ટેન્ટ મુકાયા હતા. સ્ટેન્ડ મુકતા મોત થયાનો પરિવારજનોનો આરોપ છે.  સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ  આરોગ્ય વિભાગના ખ્યાતિ હોસ્પિટલ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ તપાસના આદેશ

દર્દીઓના સગાઓનું કહેવું છે કે, કોઈ પણ જાણ વિના જ એન્જિયોગ્રાફી કરી દેવાઈ હતી. આયુષ્યમાન કાર્ડથી હોસ્પિટલે રૂપિયા મેળવી લીધા હતા. રૂપિયા કમાવવા યોગ્ય સારવાર વગર સ્ટેન્ટ મૂકી દેવાયા છે. ખ્યાતિ હોસ્પિટલે અમારા દર્દીઓને મારી નાંખ્યા. સમગ્ર ઘટનાને પગલે  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેેલે X પોસ્ટ કરીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. PMJAYના SAFU દ્વારા તાત્કાલિક તપાસનો આદેશ આપવામાં આવ્યા છે. બેદરકારી જણાશે તો આકરી કાર્યવાહીના આદેશ આપ્યા છે.


  • આરોગ્ય વિભાગના ખ્યાતિ હોસ્પિટલ સામે તપાસના આદેશ
  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેેલે X પોસ્ટ કરી આપી જાણકારી
  • PMJAYના SAFU દ્વારા તાત્કાલિક તપાસનો આદેશ
  • બેદરકારી જણાશે તો આકરી કાર્યવાહીના આપ્યા આદેશ

સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મોતનો વેપલો કરનાર ખ્યાતિ હોસ્પિટલ અને ડોક્ટરોનું તત્કાલ સસ્પેન્શન કરવામાં આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના તમામ દાવાઓની પતાવટ હોલ્ડિંગ અને હોસ્પિટલના ડોક્ટરો સામે ફોજદારી રાહે ધરપકડ થશે. PMJAY હેઠળ કોઈપણ શિબિરને લઈને તંત્રએ આદેશ આપ્યા છે. રાજ્ય કે જિલ્લા વહીવટીતંત્રને ફરજિયાત જાણના આદેશ આપવામાં આવ્યા છે.

શું હતો મામલો?

ગામમા હોસ્પિટલ તરફથી સ્ટાફ આવી 80-90 લોકોની તપાસ કરવામાં આવી હતી. બોરીસણા ગામના 19 લોકો ને સારવાર માટે એમ્બયુલન્સમા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતી. કુલ 19 માંથી 12 ની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં 12 માંથી બે દર્દીના મોત નિપજ્યા છે. સેનમા નાગરભાઈ અને મહેશ બારોટનું મોત નિપજ્યું છે. ઑપરેશન પહેલા હોસ્પિટલ તરફથી પરિવારને જાણ કરવામાં આવી ન હતી. તમામ લોકો અમદાવાદ આવ્યા એ પહેલા સ્વસ્થ હતા. આ ઓપરેશનના PMJAY યોજનામાંથી 1 લાખ 28 હજાર રૂપિયા કપાયા છે. ત્યારે સરકારી યોજનાનો ખોટો લાભ લેતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. દર્દીઓના મોત બાદ તેમના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.