Ahmedabadમાં પણ ચાઇનીઝ લસણ વેચાતુ થયુ, 1 કિલોના રૂ.400થી 600
અમદાવાદમાં પણ ચાઇનીઝ લસણ વેચાતુ થયું છે. જેમાં લારીઓમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણનું વેચાણ શરૂ થયુ છે. માધુપુરા માર્કેટમાંથી ચાઇનીઝ લસણ લાવ્યાનો દાવો છે.વેપારીઓએ કહ્યું વાસણા APMCથી લસણ લાવ્યા છીએ. ચાઈનીઝ લસણનો પ્રતિકિલો ભાવ રૂ. 400થી 600 છે. ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ થતા ખુલ્લેઆમ વેચાણ થયુ છે.માર્કેટમાં ચાઇનીઝ લસણ ક્યાંથી આવ્યું તે સવાલ મોટો માર્કેટમાં ચાઇનીઝ લસણ ક્યાંથી આવ્યું તે સવાલ મોટો છે. વેપારીઓ વાસણા એપીએમસીથી લસણ લાવતા હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદમાં પણ ચાઈનીઝ લસણ એપીએમસી સુધી પહોંચ્યુ છે. ચાઈનીઝ લસણ પ્રતિકિલોએ 400થી 600 રૂપિયા વહેચાઈ રહ્યું છે. તાજેતરમાં ગોંડલમાં ચાઈનીઝ લસણની આવકના ઘેરા પ્રત્યાઘાત થયા છે. કાલે રાજકોટ સહિતના માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ થયો છે. માર્કેટયાર્ડમાં લસણની હરાજી કરવામાં આવશે નહીં. ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરાઇ છે. તેમજ ઉપલેટાના ખેડૂત ચાઈનીઝ લસણ વેચવા લાવ્યા હતા.ઉપલેટાના ખેડૂત માર્કેટ યાર્ડમાં ચાઈનીઝ લસણ વેચવા લાવ્યા હતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનીઝ લસણની આવકના મામલે આવતીકાલે રાજકોટ સહિત તમામ માર્કેટ યાર્ડમાં લસણનો વેપાર બંધ રહેશે. જેમાં માર્કેટ યાર્ડમાં લસણની હરરાજી કરવામાં આવશે નહિ. ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરાઇ છે. તાજેતરમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં 30 કટ્ટા ચાઈનીઝ લસણની આવક થવા પામી હતી. તેમાં ઉપલેટાના ખેડૂત માર્કેટ યાર્ડમાં ચાઈનીઝ લસણ વેચવા લાવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં પણ ચાઇનીઝ લસણ વેચાતુ થયું છે. જેમાં લારીઓમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણનું વેચાણ શરૂ થયુ છે. માધુપુરા માર્કેટમાંથી ચાઇનીઝ લસણ લાવ્યાનો દાવો છે.વેપારીઓએ કહ્યું વાસણા APMCથી લસણ લાવ્યા છીએ. ચાઈનીઝ લસણનો પ્રતિકિલો ભાવ રૂ. 400થી 600 છે. ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ થતા ખુલ્લેઆમ વેચાણ થયુ છે.
માર્કેટમાં ચાઇનીઝ લસણ ક્યાંથી આવ્યું તે સવાલ મોટો
માર્કેટમાં ચાઇનીઝ લસણ ક્યાંથી આવ્યું તે સવાલ મોટો છે. વેપારીઓ વાસણા એપીએમસીથી લસણ લાવતા હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદમાં પણ ચાઈનીઝ લસણ એપીએમસી સુધી પહોંચ્યુ છે. ચાઈનીઝ લસણ પ્રતિકિલોએ 400થી 600 રૂપિયા વહેચાઈ રહ્યું છે. તાજેતરમાં ગોંડલમાં ચાઈનીઝ લસણની આવકના ઘેરા પ્રત્યાઘાત થયા છે. કાલે રાજકોટ સહિતના માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ થયો છે. માર્કેટયાર્ડમાં લસણની હરાજી કરવામાં આવશે નહીં. ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરાઇ છે. તેમજ ઉપલેટાના ખેડૂત ચાઈનીઝ લસણ વેચવા લાવ્યા હતા.
ઉપલેટાના ખેડૂત માર્કેટ યાર્ડમાં ચાઈનીઝ લસણ વેચવા લાવ્યા હતા
ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનીઝ લસણની આવકના મામલે આવતીકાલે રાજકોટ સહિત તમામ માર્કેટ યાર્ડમાં લસણનો વેપાર બંધ રહેશે. જેમાં માર્કેટ યાર્ડમાં લસણની હરરાજી કરવામાં આવશે નહિ. ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરાઇ છે. તાજેતરમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં 30 કટ્ટા ચાઈનીઝ લસણની આવક થવા પામી હતી. તેમાં ઉપલેટાના ખેડૂત માર્કેટ યાર્ડમાં ચાઈનીઝ લસણ વેચવા લાવ્યા હતા.